Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू. ३६ तृतीयारकस्वरूपनिरूपणम्
३२३ भवन्ति, ततोऽपि क्रमेण वर्णगन्धादि पर्यवहान्या कालस्य हीयमानत्वेन सुषमदुष्षमायाः समाया आदौ मनुष्या एकपल्योपमायुष्का एकगव्यूतोच्छ्या एकदिनान्तरितभोजना एकोनाशीति दिवसान् यावत् स्वापत्यपालकाश्च भवन्ति । ततः सुषमदुष्षमाया आद्यत्रिभागद्वयं यावत् वर्णगन्धादीनां नियतपरिहाण्या कालस्य हीयमानत्वेन क्रमेणाधिकाधिक हीयमाना युगलिनोऽभूत् । अन्तिमत्रिभागे तु परिहाणिरनिश्चिता जातेति अस्याः समाया भागत्रयं कृतमिति ।।सू० ३६॥ होता है. दो दिन के अन्तर से इन्हें आहार की इच्छा होती है चौसठ रात दिन की जब इनकी आयु अवशिष्ट रहती है. तब इनके युगलिक संतान का जन्म होता है. और ये ६४ दिन तक अपनी संतान की सार संभाल करते रहते हैं. इस तरह क्रम २ से जब इस काल की भी समाप्ति हो जाती है और वर्ण गन्धादिपर्यायों की भी पहिले आरे की अपेक्षा और अधिक हीनता हो जाती है-तब तृतीय काल जो सुषमदुष्षमा है उसका प्रारंभ होता है. इस काल के प्रारंभ में मनुष्य एक पल्योपम की आयुवाले होते हैं, एक कोश का इनका शरीर होता है, और एक दिन के अन्तर से इन्हें आहार की अभिलाषा होती है. जब इनकी आयु ७९ दिन की बाकी रहती है- तब इनके युगलिक संतान का जन्म होता है, ये ७९ दिन तक उसका लालन पालन कर कालमास में आनन्द के साथ अपने शरीर का परित्याग कर देव गति में जन्म लेते हैं. क्रम २ से जब यह तृतीय काल का त्रिभाग प्रमाण आद्य समय में व्यतीत हो जाता है और मध्य का भी इसी तरह से त्रिभाग प्रमाण समय समाप्त हो जाता है-इन दोनों विभागों में वर्णादि पर्यायों की तो क्रमशः हानि होती ही रहती है-इन दोनों त्रिभागों में अधिकाधिकरूप से युगलिकों की हीनता आजाती है और फिर अन्तिम त्रिभाग में यह हीनता अनिश्चित रूप में आजाती है. इस कारण इस અંતરે તેમને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, ૬૪ રાત-દિવસ જેટલું આયુષ્ય અવશિષ્ટ રહે છે. ત્યારે એમને યુગલિક સંતાન થાય છે. અને તેઓ ૬૪ દિવસ સુધી પિતાના બાળકની સાર-સંભાળ કરતા રહે છે. આ પ્રમાણે યથાક્રમે જ્યારે આ કાળની પણ સમાપ્તિ થઈ જાય છે અને વર્ણ ગન્ધાદિ પર્યાની પણ-પહેલા આરકની અપેક્ષાએ વધારે હીનતા થઈ જાય છે, ત્યારે તૃતીય કાળ જે સુષમ દુષમા કાળ છે, તેનો પ્રારંભ થાય છે. તે કાળના પ્રારંભમાં મનુષ્ય એક પલ્યોપમ જેટલા આયુષ્યવાળા હોય છે. એક ગાઉ જેટલું ઊંચું એમન’ શરીર હોય છે અને એક દિવસના અંતરે એમને આહાર ગ્રહણ કરવાની અભિલાષા થાય છે. જ્યારે એમનું આયુષ્ય ૭૯ દિવસ જેટલું બાકી રહે છે ત્યારે એમને યુગલિક સંતાન ઉત્પન્ન થાય છે. એઓ ૭૯ દિવસ સુધી તેનું લાલન-પાલન કરીને કાલ માસમાં આનંદપૂર્વક પોતાના શરીરને છેડીને દેવગતિમાં જન્મ પ્રાપ્ત કરે છે. યથાકમે જ્યારે આ તૃતીય કાળનું વિભાગ પ્રમાણુ-આદ્ય સમય વ્યતીત થાય છે અને મધ્યમ પણ વિભાગ પ્રમાણ સમય એ રીતે સમાપ્ત થઈ જાય છે-એ અને ત્રિભાગોમાં વર્ણાદિ પર્યાની તે કમશઃ હાનિ થતી જ રહે છે, એ બને ત્રિભાગમાં અધિકાધિક રૂપથી યુગલિની જ હીનતા આવી જાય છે અને પછી અંતિમ ત્રિભાગમાં આ હીનતા અનિશ્ચિત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા