Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३२२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे त्पदेन बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति इति संग्रहः। तत्र बुध्यन्ते-विमलकेवलालोकेन सकललोकालोकं जानन्ति, मुच्यन्ते सर्वकर्मेभ्यो मुक्ता भवन्ति 'परिनिर्वान्ति समस्तकर्मकृतविकाररहितत्वेन स्वस्था भवन्ति, तथा-'सव्वदुक्खाणं' सर्वदुःखानाम् समस्तक्लेशानाम् 'अंत' अन्तम्-नाशं करेंति' कुर्वन्ति अव्यावाधसुखभाजो भवन्तीति भावः ।
ननु अस्याः समाया भागत्रयं कथं कृतम् ? इतिचेत् आह-यथा सुषमसुषमायाः समाया आदौ मनुष्याः त्रिपल्योपमायुष्कास्त्रिाव्युत परिमितोधास्त्रिदिनान्तरितभोजना एकोनपञ्चाशद् दिनानि यावत् स्वापत्यपालकाश्च भवन्ति । ततः क्रमेण वर्णगन्धादिपर्यवहान्या कालस्य हीयमानत्वेन सुषमायाः समाया आदौ मनुष्या द्विपल्योपमायुष्काः द्विगव्यतोच्छया द्विदिनान्तरित भोजनाश्चतुप्पष्टिम् अहोरात्रान् यावत् स्वापत्यपालकाश्च हैं तथा कितनेक ऐसे भी होते हैं जो सिद्ध अवस्था को भी प्राप्त करते हैं, यह यावत् पद से "बुध्यते, मुच्यते परिनिर्वान्ति" इन पदों का संग्रह हुआ है. विमल केवल ज्ञानरूप आलोक के द्वारा सकल लोकालोक को वे जानने लगते हैं, समस्त कर्मों से वे मुक्त-छूट जाते हैं और समस्त कर्मकृत विकारों से फिर वे रहित हो जाने के कारण स्वस्थ हो जाते हैं, एवं समस्त दुःखों का नाश कर देते है अर्थात् अव्याबाध सुख के भोक्ता बन जाते हैं,
शंका-इस काल के तीन भाग कैसे किये ? तो इसका उत्तर ऐसा है कि जिस प्रकार सुषमसुषमा काल की आदि में मनुष्य तीन पल्योपम की आयु वाले तीन कोश प्रमाण शरीर वाले एवं तीनदिन के अन्तर से भोजन करने वाले होते हैं तथा ४९ दिन तक जीवित रहकर अपने युगलिक अपत्यों की सार संभाल करते हैं । फिर क्रम २ से यह काल जैसे २ हीन हो जाता है उस कम से वैसे वर्ण गंध आदि को को पर्यायों की हानि हो जाती है. और जब यह प्रथम काल पूर्णरूप से समाप्त हो जाता है तब सुषमा नामक द्वितीय आरा प्रारम्भ हो जाता है, इस काल की आदि में मनुष्यों की आयु दो पल्योपम की होती है, दो कोश ऊँचा उनका शरीर "बुध्यन्ते, मुच्यन्ते, परिनिर्वान्ति" मा यहाने। सय थय छे. (म उस ज्ञान ३५ આલેક વડે તેઓ સકલ લોકાલોકને જાણવા લાગે છે સમસ્ત કર્મોથી તેઓ મુક્ત થઈ જાય છે, અને સમસ્ત કમકૃત વિકારોથી તેઓ રહિત થઈ જવાથી સ્વસ્થ થઈ જાય છે, તથા સમસ્ત દુઃખને નાશ કરે છે. એટલે કે અવ્યાબાધ સુખના ભક્ત બની જાય છે.
શંકા-આ કાળના ત્રણ ભાગો કેવી રીતે કરવામાં આવ્યા છે ? તે એને જવાબ આ પ્રમાણે છે કે જેમ સુષમ-સુષમા કાળના આદિમા મનુષ્ય ત્રણ પલ્યોપમ જેટલી આયુની અવધિવાળા, ત્રણ ગાઉ પ્રમાણ શરીરવાળા તેમજ ત્રણ દિવસના અંતરે ભોજન કરનારા હોય છે તથા ૪૯ દિવસ સુધી જીવિત રહીને પિતાના ચુંગલિક અપત્યાની સાર સંભાળ કરે છે. પછી યથાક્રમે આ કાળ જેમ જેમ હીન થતા જાય છે, તે જ કમથી વર્ણ, ગંધ આદિની પર્યાની હાનિ થતી જાય છે અને જ્યારે પ્રથમ કાળ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે ત્યારે સુષમા નામક દ્વિતીય આરકનો પ્રારંભ થાય છે. આ કાળના પ્રારંભમાં મનુષ્યનું આયુખ્ય બે પલ્યોપમ જેટલું હોય છે. તેમનું શરીર બે ગાઉ જેટલું ઉંચુ હોય છે. બે દિવસના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર