Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे कदाचिदपि तदाज्ञोल्लङ्घकाः, यद्वा-आ-समन्तात् लीनाः-सर्वासु क्रियासु गुप्ता न तूद्धतचेटाकारिणः इत्यर्थः, तथा 'भदगा' भद्रकाः-कल्याण भागिनः 'भद्रगा' इतिच्छाया पक्षे-भद्रहस्तिगतय इत्यर्थः, तथा 'विणीया' विनीताः-वृद्धजनेषु विनयशालिनः, 'अप्पिच्छा' अल्पेच्छाः-मणिकनकादि प्रतिबन्ध रहिताः, 'असण्णि हिसंचया' असन्निधि संचयाः-नविद्यते सन्निधेः-पर्युषितखाद्यादेः संचयो येषां ते तथा असंचयशीला इत्यर्थः, तथा-'वि डिमंतरपरिवसणा' विटपान्तरपरिवसनाः-विटपान्तरेषु-प्रासादाद्याकारेषु शाखान्तरेषु परिव सनम्-आवासो येषां ते तथा, प्रासादाकारकल्पवृक्षनिवासिन-इत्यर्थः । तथा 'जहिच्छियकामकामिणो' यथेप्सितकामकामिनः-यथेप्सितान्-यथेष्टान् कामान्-शब्दादीन् भोगान् कामयन्ते-उपभोग्यत्वेन अभिलषन्तीति तथा-यथेष्ट शब्दादिविषयोपभोगशालिनश्च भवन्तोति ॥सू०२४॥ प्रकृति से ही क्रोध मान माया और लोभ कषाय का मंदता वाले होते है इसलिये ये मृदु-शोभन परिणामवाले परिणाम में सुखकारो-ऐसे मार्दव भाव से संपन्न होते हैं खलजन को तरह कपट युक्त मार्दवभाववाले नहीं होते हैं । ये अलीन सर्वगुणों से सहित होते हैं अथवा गुरुजनों की आज्ञा के आराधक होते हैं उनको आज्ञाके विराधक नही होते हैं । अथवा सब तरफसे ये समस्त शुभ क्रियाओं में लोन रेहते है उद्धतचेष्टाकारी ये नही होते हैं, ये भद्रक कल्याणभागी होते हैं अथवा भद्रग-भद्रहाथी की जैसी चाल वाले होते है ये विनीत होते है वृद्धजनों की विनय करने वाले होते है, ये अल्पेच्छ होते है, मणि कनक आदि में प्रतिबन्ध से हीन रहते हैं ये पर्युषित खाद्य आदि के संग्रह शील नही होते हैं इनका रहन सहन प्रासाद आदि के आकाररूप कल्पवृक्षों की शाखाओं के भीतर होता हैं तथा ये प्रासाद के जैसे आकार वाले कल्पवृक्षों पर निवास करते है तथा ये यथेष्ट शब्दादिक भोगों को भोगने के स्वभाव वाले होते है ॥२४॥ सहा सुवासित २९ छे. "तेणं मणुया पगइ उवसंता, पगई पयणु कोहमाणमायालोमा मिउमद्दवसंपन्ना, अल्लीणा, भांगा, विनीआ अप्पिच्छा असण्णिहिसंचया, विडिमंतरपरिवसणा, जहिच्छियकामकामिणो" से मनुष्य। अतिथी शान्त स्वभाडायचं. ક્રૂર સ્વભાવવાળા નહિ. તેમજ પ્રકૃતિથી ક્રોધ, માન, માયા અને લોભ કષાયની મંદતાવાળા હોય છે. એથી જ એ ઓ મૃદુ શોભન પરિણામવાળા પરિણામ માં સુખકારી એવા માર્દવભાવથી સંપન્ન હોય છે. ખેલ માણસની જેમ કપટ યુકત માર્દવભાવવાળા હોતા નથી. એ અલીન સર્વ ગુણ સંપન્ન હોય છે અથવા ગુરુજનેની આજ્ઞાના વિરાધક નહિ પણ પાલન કરનારા હોય છે. અથવા સર્વ રીતે એ સર્વ સમસ્ત શુભક્રિયાઓમાં લીન રહે છે. એઓ ઉદ્ધત ચેષ્ટાકારી હતા નથી એ ભદ્રક કલ્યાણ ભાગી હોય છે. અથવા ભદ્રગ ભદ્ર હાથીના જેવી ગતિવાળા હોય છે. એ વિનીત હોય છે વૃદ્ધ જનેની સામે વિનમ્ર થઈ ને રહે છે. એ અપેચ્છા હોય છે. મણિ કનક વગેરેમાં પ્રતિબન્ધથી હીન રહે છે. એ પર્યું. ષિત ખાદ્ય વગેરે પદાર્થોને સંગ્રહ કરવાવાળા હતાં નથી. એમની રહેણી કરણી પ્રાસાદ આદિના આકર રૂપ કલ્પવૃક્ષોની શાખાઓની અંદર હોય છે. એટલે કે એ પ્રાસાદ જેવા આકાર વાળ વૃક્ષ પર નિવાસ કરે છે તેમ જ યથેષ્ટ શબ્દાદિક ભેગોને ભેગવનાર. હોય છે-રા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા