Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे उक्तरीत्या उच्यते यद्-नैरयिका नो सर्वे समायुष्का भवन्तीति ? भगवानाह-गोयमा ! हे गौतम ! 'नेरइया चउन्विहा पण्णत्ता' नैरयिकाश्चतुर्विधाः प्रज्ञप्ताः 'तं जहा-अत्थेगइया समाउया समोववन्नगा' तद्यथा-सन्त्येके केचन नैरयिकाः समायुष्का:-समानायुष्यवन्तः समोपपन्नकाश्च 'अत्थेगइया समाउया विसमोववनगा' सन्त्येके केचन नैरयिकाः समागुष्का-विषमोपपन्नकाश्च 'अत्थेगइया विसमाउया समोववनगा' सन्त्ये के केचक नेरयिकाः विषमायुष्काः समोपपन्नकाश्च, 'अत्थेगइया विसमाउया विसमोववन्नगा' सन्त्येके केचन नैरयिका विषमायुष्का विषमोपपन्नकाश्च, तत्र केचक नैरयिका निवद्धदश सहस्रवर्ष प्रमाणायुष्काः युगपदेव चोत्पन्ना इति प्रथमो भङ्गः, तेष्वेव दशसहस्रवर्षस्थितिकेषु नरकेषु केचन नैरयिकाः पूर्वमुत्पन्नाः केचन पश्चादुत्पना इति-द्वितीयोभङ्गः, दशसहसवर्षस्थितिकेषु नरकेषु कैश्चिन्नैरयिकैरायु निबद्धम् केश्चिच्च नैरयिकैः पञ्चदशसहस्रवर्षस्थितिकेषु नरकेषु ___ भगवान्-हे गौतम! नारक जीव चार प्रकार के कहे हैं, यथा-(१) कोईकोई नारक समान आयुवाले और साथ-साथ समान उत्पत्तिवाले होते हैं (२) कोई समान आयुवाले और विषम अर्थात् आगे-पीछे उत्पत्तिवाले होते हैं (३) कोई-कोई विषम आयुवाले और सम उत्पत्तिवाले होते हैं और (४) कोई-कोई समान आयुवाले और विषम अर्थात् आगे-पीछे उत्पत्तिवाले होते हैं। जिन नारकों की आयु बराबर हो, जैसे दस-दस हजार वर्ष की हो और जो एक ही साथ उत्पन्न हुए हों, वे समायुष्क और समोत्पन्न कहलाते हैं । यह प्रथम भंग है। जिनकी आयु तो बराबर हो किन्तु जो एक साथ न उत्पन्न होकर आगे-पीछे उत्पन्न हुए हों, समायुष्क और विषमोत्पन्न कहलाते हैं । यह दूसरा भंग है। जिन नारकों की आयु तो समान न हो, जैसे किसी की दस हजार वर्ष की और किसी की पन्द्रह हजार वर्ष की हो, मगर जो एक साथ उत्पन्न हों वे विष
શ્રી ભગવાન – હે ગૌતમ! નારક જીવ ચાર પ્રકારના કહ્યા છે-જેમકે (૧) કે ઈકિઈ નારક સમાન આયુવાળા અને સાથે-સાથે ઉત્પત્તિવાળા હોય છે (૨) કે ઈ સમાન આયુવાળા અને વિષમ અર્થાતુ પાછળથી ઉત્પત્તિવાળા હોય છે (૩) કેઈ–કેઈ વિષમ આયવાળા અને સમઉત્પત્તિવાળા હોય છે અને (૪) કઈ કઈ વિષમ આયુવાળા અને વિષમ અર્થાત્ આગળ પાછળ ઉત્પત્તિવાળા હોય છે.
જે નારકના આયુ બરાબર હોય, જેમકે દશ દશ હજારનું હોય અને જે એક જ સાથે ઉત્પન્ન થયા હોય, તેઓ સમાયુષ્ક અને સત્પન્ન કહેવાય છે. આ પ્રથમ ભંગ થયે.
જેમનું આયુ તો બરાબર હોય પરંતુ જે એક સાથે ઉત્પન્ન ન થઈને આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય, તેઓ સમાયુષ્ક વિષમંત્પન્ન કહેવાય છે. આ બીજો ભંગ થયે.
જે નારકનું આયુ સમાન ન હોય, જેમકે કેઈનું દશ હજાર વર્ષનું અને કેઈનું પંદર હજાર વર્ષનું હોય, પરંતુ જે એક સાથે ઉત્પન્ન થાય તે વિષમાયુષ્ક અને સમે
श्री. प्रशान। सूत्र:४