________________
[ ૮૪ ]
66
“ ઇન્દ્રદમ
એવામાં લેાકેાના કાલાહલરૂપી માટે સિ ંહનાદ તેણે સાંભળ્યેા. એક નગર–યુવાનને તેણે પૂછ્યું', “ મિત્ર ! આ શેને શબ્દ છે ? ” તેણે જવાખ આપ્યા, “ રાજાના મત્ત હાથી જે થાંભલે તેને બાંધેલે તે ભાંગીને નાસી છૂટયા છે. ” આ સાંભળીને તે નિશ્ચિન્તપણે આગળ ચાલ્યે, તા જોયું કે નગરના એક યુવાન ખ્રુશ્યપુત્રને, આઠ ઇભ્યપુત્રી સાથેના તેના વિવાહ નિમિત્તે, અનેક કૌતુકપૂર્વક મગલસ્નાન કરાવવામાં આવતું હતું, ધસ્મિલે પૂછ્યું, “ આ કેાના વિવાહ છે ? ” એટલે એક જાણકારે કહ્યુ, સાવાહના પુત્ર સાગરદત્તનું પિતાના મનેારથાથી ઇશ્યકન્યા સાથે લગ્ન થાય છે. દેવકી, ધનશ્રી, કુમુદ્રા, કુમુદાનંદા, કમલશ્રી, પદ્મશ્રી, વિમલા અને વસુમતી એ પ્રમાણે તે આઠ ઇત્સ્યકન્યાઓનાં નામ છે. ” પેલેા માસ આમ કહેતા હતા ત્યાં તેા પ્રલયકાળના કૃતાન્ત જેવા તે મત્ત હાથી વાજીંત્રાના અવાજ અને કાલાહલને કારણે તે સ્થળે આવ્યા. લગ્નમાં આવેલા લેાકેા ચારે બાજુ નાસી ગયા. પેલે વર પણુ એ કન્યાએને મૂકીને નાસી ગયા; અને જાળમાં ફસાયેલી હરણીની જેમ અત્યંત ઉદ્દેિશ માનસવાળી, જીવનની આશા છેડી દઇને ચારે તરફ જોતી, ભયથી પીડાતા હૃદયવાળી અને ત્યાંથી જવાને અસમર્થ તે રૂપાળી કન્યાએ ત્યાં જ બેસી રહી. મત્ત હાથી તેમની પાસે આવ્યે; એટલે સ્મિલ્લે તેમને કહ્યું, “ ડરશે। નહીં. ” હાથ પકડીને ધસ્મિલ્લ તે સર્વે ને ઘરમાં લઈ ગયા. કન્યાએને ઘરમાં મૂકીને તે બહાર આવ્યા. હાથીને તેણે જોયેા અને હસ્તીશિક્ષામાં કુશળ ધમ્મિલ તેને ખેલાવવાને માટે તેના ઉપર ચઢી ગયા, તથા સ્કન્ધ્રપ્રદેશ ઉપર બેઠા. પછી હાથી માથું ધુણાવવા લાગ્યા, પણ આસનની સ્થિરતાપૂર્વક ધસ્મિલ્લે તેના ગળામાં દોરડું નાખ્યું, હાથમાં અંકુશ લીધેા, અને તેને વશમાં આણ્યા. પછી હાથીને પકડવાને માટે મહાવતા આવ્યા. વાજીંત્રાના નાદથી અને હાથણીના શરીરની વાસથી હાથી સ્થિર થઇ ગયા, એટલે મહાવત તેના ઉપર ચઢ્યો, અને ધમ્મિલ ઊતર્યાં. રાજાને ખબર આપવામાં આવી કે, “ સ્વામી ! અકાળ મૃત્યુ સમાન મત્ત હાથીને ધમ્મિલ્લે પકડ્યો. ” એટલે વિસ્મય પામેલા રાજા અને નાગરિકા ‘ અહા ! આશ્ચય ! ’ એમ ખેલતા તેને ફ્રી ફ્રી અભિનંદન આપવા લાગ્યા. રાજાએ તેનુ પૂજન-સત્કાર કરીને રજા આપી, એટલે વિમલા અને કમલાને મળવા માટે ઉત્સુક ધમ્મિલ પેાતાને ઘેર ગયા. તેના સમાગમથી ઘરનાં માણસાને ઘણેા આનદ થયા.
વસુદેવ-હિંડી :
Jain Education International
: : પ્રથમ ખંડ :
પછી ધસ્મિલ્લે સંવાહુતિ સુદત્તની સાથે ચંપાનગરીના રાજાની સંધિ કરાવી. સુદત્ત પદ્માવતીને માકલી, તેની સાથે ધસ્મિલ્લના સમાગમ થયા. વિમલસેનાએ પેાતાને લાત મારતાં પાતે કેવી રીતે ઘર છેાડીને નીકળ્યે ત્યાંથી માંડીને પેાતાના પુનરાગમન સુધીના સર્વ વૃત્તાન્ત ધમ્મિલે મિત્રાને કહ્યો, ચંપાપુરીના રાજા કિપલના કૃપાપાત્ર બનેલા તે સુખપૂર્વક ભેગ ભાગવતે! રહેવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org