________________
[ ૧૩૮ ]
વસુદેવ-હિ’ડી : : પ્રથમ ખંડ :
66
સમાચાર કૃષ્ણને આપવામાં આવ્યા. કૃષ્ણે કહ્યુ, “ જાંબવતી અને રૂકિમણીને લાવે. જો સાંખ હશે તેા પેાતાનું સ્વરૂપ ખુલ્લું કરશે. ” પછી તે સ્રીઓ તેમજ યાદવવૃદ્ધો આવ્યા, એટલે સાંમે પેાતાનુ રૂપ બતાવ્યું. તેઓએ પૂછ્યું, તુ અહીં શી રીતે આવ્યા ? ” તેણે ઉત્તર આપ્યા, “ દેવ અને માતા મને પરાણે અહીં તેડી લાવ્યાં છે.” એમ કહીને તે પેાતાને ઘેર ગયા. પછી ભાતુને કહેવામાં આવ્યુ, “ પાટલે બેસીને વધએની સાથે સ્નાન કર. ” એટલે ભાનુ મેલ્યા, “ મારે આ વહુઓનુ કામ નથી. એ અધીઓને સાંખે ઉલટુ સમજાવી દીધેલું છે. ” આ સાંભળીને હસતા એવા કુલવૃદ્ધોએ સુહિરણ્યા સહિત એકસેસ આઠ કન્યાએ સાથે સાંખને સ્નાન કરાવ્યુ. કૃષ્ણે તેને પચાસ કેાટિ સુવર્ણ તથા વસ્ત્ર, આભરણુ, શયન, આસન, યાન, વાહન અને વાસણકુસણુ તેમજ દાસીએ આપી. પછી એ રાજકન્યાઓ સાથે પ્રાસાદમાં રહેતા તથા નાટકામાં ગવાતા તે સાંબ સુખપૂર્વક અને ગુંદુક દેવની જેમ નિરુદ્વિગ્નપણે માનવ ભેગા ભાગવતા વિહાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org