________________
ગન્ધ દત્તા લ`ભક.
[ ૧૮૫ ]
નથી. જો આ વાતની તમને ખાત્રો ન હાય તા કહું છું કે આ તમારા મિત્રા મને જોઇ શકતા નથી, અને મારા પ્રભાવથી તમને પણ જોતા નથી. માત્ર તમે મૌન એસેા. ’’
6
પછી પાસે જ ઊભા રહેલા એવા મને નહીં જોતા અને ફરી ફરી મારા નામના પાકાર કરતા મિત્રા આગળ ચાલ્યા. થેાડેક દૂર જઈને આગળ તેા નથી, પાછા ગયા હશે ’ એમ વાત કરતા તથા ચારુસ્વામી! તમે ક્યાં છે ? ’ એમ ખેલતા તેઓ પાછા વન્યા. પછી પેલી સ્ત્રીએ મને કહ્યું, “ મારા પ્રભાવ જુએ, હવે તેએ તમને જોશે. ” એટલે તેઓએ મને જોચા અને મેલ્યા, “ તમે કયાં બેઠા હતા ? અમે અહીં ફરતાં તા તમને જોયા નહાતા. ” મેં કહ્યું, “ હું તે। અહીં જ ઊભા હતા. ” તેઓ મેલ્યા, “ આપણે જઇએ. ” પછી હુ ચાલ્યેા, પણ ચૈનને કારણે મારી ચાલ લથડતી હતી. પેલી સ્ત્રીએ મને કહ્યુ, 66 તમારા મિત્રા મને જોતા નથી, માટે શરમાશે। નહીં. ” પછી તેણે પેાતાના જમણા હાથથી મારા હાથ અને મસ્તકને ટેકો આપ્યા. લથડતી ગતિથી ચાલતા મે' પણ તેના કંઠનું અવલંબન કર્યું. તેનાં ગાત્રાના સ્પર્શથી · નક્કી આ ઇન્દ્રની અપ્સરા છે’ એમ માનીને જેને કામ પેદા થયા છે અને જેનાં સર્વાંગ રામાંચિત થયાં છે એવે હું, તેના ટેકાથી, મારા મિત્રા સહિત નેાકરેએ તૈયાર કરેલા ભેજનગૃહમાં ગયા. ત્યાં અમે બેઠા, એટલે પ્રત્યેકને જુદુ જુદુ ભાજન આપવામાં આવ્યું. પેલી સ્ત્રી પણ મારી સાથે આસન ઉપર બેઠી. હું જમવા લાગ્યા. પણ મને ઊંઘ આવવા લાગી અને ઘેનને કારણે સ્વપ્નાં જોતા એવા મે મારા મિત્રાનુ વચન સાંભળ્યું કે, ‘ આ અમે તને આપ્યા છે. ' પછી ગાડીમાં બેસાડીને મને તેની સાથે લઇ જવામાં આવ્યે . અને તેના ભવન આગળ અમે પહોંચ્યાં. તેણે મને ગાડીમાંથી ઉતાર્યા અને તેના સરખી જ વયવાળી તરુણુ સ્ત્રીએ મને વીંટાઇ વળી. તે મને કહેવા લાગી, ઇશ્યપુત્ર ! હું તમને દેવિવમાનમાં લાવી છું. તમે નિશ્ચિન્તપણે મારી સાથે વિષયસુખ અનુભવેા. ” પછી મધુર વાણી ખેલનારી તે સ્ત્રીઓએ, હાથી સાથે હાથણીની જેમ, તેનું પાણિગ્રહણ મને કરાવ્યું. ગીત ગાતી તે સ્ત્રીઓ મને ગર્ભગૃહમાં લઈ ગઈ. ‘આ તેા અપ્સરા છે' એ પ્રમાણે નિશ્ચયવાળા હું રતિપરાયણ થઇને સૂઇ ગયા. ઘેન ઉતરતાં જાગ્યા તા મેં વસન્તતિલકા ગણિકાનું ભવન જોયું.
(6
66
પછી તેને મેં પૂછ્યું, “ આ કેનુ ઘર છે ? ” તે એલી, “ આ મારું વિમાન છે. ” મેં કહ્યું, પણુ આ તા મનુષ્યના ઘર જેવું છે, દેવભવન નથી. ” એટલે તે ખેલી, “ જો એમ છે. તેા ખરી વાત સાંભળેાઇપુત્ર ! હું વસન્તતિલકા ગણિકાપુત્રી છું. કન્યાભાવમાં રહેલી હુ. કલાઓના પરિચયથી સમય ગાળું છું. મને ધનના લેાભ નથી, મને ગુણુ વ્હાલા છે; આથી હું તમને હૃદયથી વરી હતી. આથી તમારી માતાની અનુમતિથી તમારા ગામુખ વગેરે મિત્રાએ યુક્તિપૂર્વક તમને મને આપ્યા છે. ”
આમ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org