________________
[ ૨૭૬ ]
વસુદેવ–હિ'ડી ઃ : પ્રથમ ખંડ :
*
બીજે દિવસે અંશુમાન નીકળ્યે, અને ખારમા દિવસે મહાજનાથી પિરવરાયેલા તે વરના વેશમાં પાછે આવ્યા, અને પ્રણામ કરીને હસતા હસતા કહેવા લાગ્યા, “ આય જ્યેષ્ઠ ! હું તમારી સમીપેથી નીકળ્યેા અને ફાઇની પાસે પહોંચે. ત્યાં મારી પહેલાં તારક શ્રેષ્ઠી આવેલા હતા. તેણે વાતચીતમાં મને એળખ્યા. તેણે ફાઇને વિનંતી કરી, “પુરાજાની સમક્ષ અંશુમાન કુમારને મારી કન્યાનું, જ્યારે તે બાલ્યાવસ્થામાં હતી ત્યારે, મેં વાગ્નાન કર્યું હતું. હવે તે યુવાવસ્થામાં આવી છે. વર આવી પહેાંચ્યા છે, માટે તેને હું ઘેર લઈ જાઉં છું. આવી સ ંપ્રાપ્તિ પુણ્ય કરીને જ થાય છે, માટે અનુજ્ઞા આપે. ” આમ કહીને મારી હાથ પકડીને તે નીકળ્યેા. રાજભવન જેવા પેાતાના ભવનમાં મને લઈ ગયા. અર્ધ્યપૂજા કરવામાં આવી, એટલે હું અંદર દાખલ થયા. પ્રીતિથી જેમનાં નયના વિકસિત થયાં હતાં એવાં પિરજનાએ મને અભિનંદન આપ્યાં. પછી તારકે આ વાતની રાજાને જાણ કરી. મહત્તરકા-કંચુકીએ સહિત મોટા ઠાઠમાઠથી રાજા આવ્યે . તારકે સુતારા સાથે મારું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું અને પુષ્કળ દાયજો આપ્યા. રાજાએ પણ વસ્ત્રાભરણાથી મારા સત્કાર કર્યા. ‘ લગ્નદીક્ષિત વરે દેવતાને પણ પ્રણામ કરવાનાં ન હાય ’ એમ કહીને શ્રેષ્ઠીનાં પરિજના તમને વંદન કરવા માટે પણ મને આવવા દેતાં નહાતાં. આજે જ મને રજા આપી, એટલે હું આવ્યો છું.
',
66
7)
એટલે મેં અંશુમાનને અભિનંદન આપ્યાં અને કહ્યું, સારું થયું, તને અહીં સગાં મળ્યાં. ” શ્રેષ્ઠિપુત્રી સુતારાને મહામૂલ્યવાન વસ્ત્રાભૂષણેા મે માકલ્યાં. જિનેશ્વરના અઠ્ઠાઇઉત્સવ કરાવ્યેા. સર્વે કલાકુશળાને ખેલાવવામાં આવ્યા, નગરના ગામ્રિકેા પણ આવવા લાગ્યા. પછી વીણુાદત્તની સાથે મિત્રા સહિત હું જાગરણમાં ગયા. ત્યાં નાગરિકા ગધવ –સંગીતના વિષયમાં ગાયન અને વાદન કરતા હતા, તથા પેાતાનું શોખેલું બતાવતા હતા. ત્યાં સુતરાઉ વસ્ત્રથી જેણે પેાતાનુ શરીર ઢાંકયું હતુ એવા, દેવકુમારની જેમ મનેાહર શરીરવાળા રાજા પણ હતા. આર્યાના બહુમાનથી વીણાદત્તના ગીતમાં અંશુમાને સ્વર પૂરાવ્યેા. રાજાના ગાવાના વારા આવ્યે ત્યારે વીણાદત્તે મને કહ્યું, “ આ જ્યેષ્ઠ ! તમે રાજાના ગેયમાં વીણા વગાડા અથવા ગામે, કૃપા કરેા. ” એટલે જિનપૂજા હૈાવાથી તે વસ્તુ મેં સ્વીકારી, અને શ્રુતિમધુર ગાન કર્યું. નાગ રાગના અથવા કીન્નરગીતકના પ્રયાગ કર્યું. હું ગાતા ત્યારે પરિતાષથી વિકસિત મુખકમળવાળા અને ઇષત્ પ્રસન્ન તથા સુન્દર મુખવાળા તે રાજા અધિક શાલવા લાગ્યા.
મહેાત્સવ પૂરા થયા, એટલે હું ખિમાર થયા. નંદ–સુનંદ રસાયાએએ ભેાજન તૈયાર કર્યું. પણ મેં કોઇ રીતે જમવાની ઇચ્છા કરી નહીં. અંશુમાને મને પૂછ્યું, “શું તમને કઇ શરીરપીડા થઈ છે, કે જેથી તમારે માટે લાવવામાં આવેલુ. પશ્ચ ભેજન જમવાને તમે ઇચ્છતા નથી ? ” મેં કહ્યું, “ જે સ્ત્રીની સાથે જિનેશ્વરના મહેાત્સવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org