Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 534
________________ દેવી લ‘ભક નવું હવે સાફ, ન ઝુહે–સીહા તમે( ૧ ) વસમિ | તે ઝુલતુ મે વસાય, ( તદ્દા ) નન્હા । જીજિજ્ઞામિ ॥ ( અર્થાત્ ચક્ષુ તે રૂપમાં આસક્ત થાય છે, કુલ-શીલને હું જોઇ શક્તી નથી; માટે એવી કૃપા કરા, જેથી હું છેતરાઉં નહીં. ) ” [ ૪૭૯ ] << દેવીએ મને આજ્ઞા કરી, પુત્રિ ! તુ દશમા દશાર વસુદેવની ભાર્યો થઈશ. પણવ વગાડતા એવા તેને તારે જાણવા. ” આ રીતે દેવીના આદેશથી મેં તમને એળખ્યા. ’ બલરામના જન્મ Jain Education International નવ માસ એક વાર ચાર મહાસ્વપ્ના જોઇને રાહિણી જાગી ઊઠી, અને તેનું ફળ મને પૂછવા લાગી. મેં તેને અભિન ંદન આપ્યુ કે, “ પ્રિયે ! તને પૃથ્વીપતિ પુત્ર થશે. વીત્યા પછી તેણે શંખ, મોગરાનાં પુષ્પ અને ચંદ્ર જેવા ધવલ તથા શ્રીવત્સથી અંકિત હાઇ જાણે ખીજો મૃગલાંછન ચંદ્ર હાય એવા પુત્રને જન્મ આપ્યા. પરિજનાની અનુમતિથી તેનું રામ એવું નામ પાડવામાં આવ્યું. તેને જોતા હુ આનંદ પામવા લાગ્યા. ( ૨૮ ) દેવકી લભક (?) કોઇ એક વાર સુખપૂર્વક સૂતેલા હું ‘ કુમાર ! જાગે !' એ પ્રમાણે મધુર શબ્દ સાંભળવાથી જાગ્યા અને મંગલ વચને સાંભળતા ઊઠ્યો, તે સમયે એક સામ્ય દેવતાને મેં જોઇ. તે મને આંગળીએથી ખેલાવવા લાગી. હું તેની પાસે ગયા. તે ખેલી, “હું બાલચન્દ્રાની આજી ધનવતી નામે છું. પુત્ર! વેગવતીને વિદ્યાએ સિદ્ધ થઇ છે. બાલચન્દ્રા પણ તને પ્રણામ કરીને વીનવે છે કે-દર્શન આપવા વડે કૃપા કરો. ’’ અભિજ્ઞાન-નિશાની પૂર્ણાંકનું તેનુ વચન સાંભળીને મેં તેને કહ્યું, “ મને ત્યાં લઇ જા તે પશુ, પતા અને નદીએ સહિત જનપદો જોતા એવા મને વૈતાઢ્ય ઉપર લઇ ગઇ અને ગગનન દન નગરમાં મારા પ્રવેશ કરાવ્યેા. ત્યાં મેં વેગવતીને જોઇ; તથા મારા આગમનથી . પરમ આનંદિત થયેલી, ખાલચન્દ્ર જેવા મનેાહર રૂપવાળી, બાલસૂર્ય વડે ખીલેલા કમળ જેવી કામળ, તથા શબ્દાયમાન એવી ટિમેખલા વડે વીંટાયેલા વિશાળ જઘનના ભાર વડે ખેદ પામતી લલિત ગતિવાળી ખાલચન્દ્રાને પણ જોઇ. તે બન્ને જણીઓએ મને પ્રણામ કર્યાં. વસુદેવનુ ગૃહાગમન ચન્દ્રાલ રાજાએ અને મેનકા દેવીએ વેગવતી અને ધનવતીની અનુમતિથી મને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544