Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 535
________________ [ ૪૮૦ ] વસુદેવ-હિં'ડી : : પ્રથમ ખંડ : ખાલચન્દ્રા આપી. શુભ મુહૂર્ત રાજવૈભવને છાજે એવા અમારા લગ્નમહાત્સવ થયા. ઘણા દિવસ વીત્યા પછી અમને બન્નીશ સુવર્ણ કાટિ ધન, કુશળ પરિચારિકા તથા પાત્ર, શયન, આસન અને આભૂષણના વૈભવ આપવામાં આવ્યેા. પછી વેગવતી અને ખાલચન્દ્રાને મેં કહ્યું, “ દેવીએ ! મને વડીલેાએ કહ્યું હતું કે-‘તું અમને મળ્યા પછી ચાલ્યા ન જઇશ, આપણે સાથે રહીશું. તું વિદ્યમાન હાય એટલે વહુઓ પણ પેાતાનાં પીયરમાં ન રહે. ' માટે તમને જો રુચતુ હાય તા શૌરિપુર જઇએ. ” એટલે મનમાં સંતાષ વ્યક્ત કરતી એવી તે બન્નેએ એકી સાથે મને વિનંતી કરી, “ આય પુત્ર ! તમારા જો આવા નિશ્ચય થયા છે, તેા જરૂર દેવાએ કૃપા કરી હશે. વધારે શું કહીએ? પણુ જો અમે પ્રત્યે તમારું બહુમાન હોય તે અહીં વિદ્યાધરલેાકમાં અમારી જે લિંગની ( સપત્નીએ ) તમારું સ્મરણ કરતી વસે છે તેએ અહીં રહેલા એવા તમને ભલે મળે, તેઓ આવી પહેાંચશે, એટલે વડીલેાની સમીપે જઇશું. ” મેં કહ્યું, “ ભલે. ” પછી મારા પાતાના હાથે લખેલા, અભિજ્ઞાન સહિત પત્રા મેં ધનવતીના હાથમાં આપ્યા. તે પત્રા લઈને તે ગઈ. પછી શુભ દિવસે મારા હૃદયને વશવી તથા પ્રફુલ્લિત હૃદયવાળી એવી શ્યામલી, નીલયશા, મદનવેગા અને પ્રભાવતી પેાતાના પરિવાર સહિત, સિતાએ જેમ મહેાષિ પાસે આવે તેમ, આવી. દેવીઓની સાથે રહેલેા જાણે દેવ હાઉં તેમ, રાજાએ મારી પૂજા કરી અને તેની સાથે હું રમણ કરવા લાગ્યું. પછી પ્રયાણુને દિવસ નક્કી કરવામાં આવ્યેા. વિષુવે લા વિમાનદ્વારા બાલચન્દ્રા અમને લઇ જવા લાગી. અમે શારિપુર નગર પહેાંચ્યાં. મારા જ્યેષ્ઠ સહેાદર અર્ધ્ય લઈને સામે આવ્યા. પત્ની સહિત મે તેમને પ્રણામ કર્યા. અગાઉથી સજ્જ કરેલું ભવન અમને આપવામાં આવ્યું. પરિવાર સહિત હું તેમાં પ્રવેશ્યા. પાછળ રહેલ પત્નીને પણ ગુરુજનાની અનુમતિથી તેડી લાવવામાં આવી, તે—શ્યામા, વિજયસેના, ગન્ધ દત્તા, સેામશ્રી, ધનશ્રી, કપિલા, પદ્મા, અશ્વસેના, પુંડ્રા, રક્તવતી, પ્રિયંગુસુન્દરી, સેામશ્રી, મધુમતી, પ્રિયદના, કેતુમતી, ભદ્રમિત્રા, સત્યરક્ષિતા, પદ્માવતી, પદ્મશ્રી, લલિતશ્રી મને હિણી. પાતપાતાના પરિવાર સહિત આ સ્રીએ અક્રૂર આદિ કુમારોની સાથે આવી. પછી ભાગીરથી (પ્રભાવતીની મેાટી મા ), હિરણ્યવતી (નીલયશાની માતા) અને ધનવતીને વિદાય આપવામાં આવી. મેં પણ આચાર જાણીને કુમારા અને પિરવાર સહિત રાણીના તથા કુટુંબીઓ અને સંબંધીઓના વસ્ત્રાભરણેાથી સત્કાર કર્યાં. અત્યંત પ્રીતિ અનુભવતા હું પણ ગાત્રની સાથે સુખપૂર્વક વિહરવા લાગ્યા. અનાથાને માટે મે શાલા-આશ્રયસ્થાન કરાવ્યું. ત્યાં મનેાહર અન્નપાણી આપવાના કામ માટે વૃત્તિ–પગાર બાંધીને માણસાને રાખ્યા. કસના પૂર્વ ભવ કંસે મંત્રીઓનું રંજન કરી, તેમના પ્રેમ મેળવી ઉગ્રસેનને કેદ કર્યાં હતા. પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544