Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 539
________________ [ ૪૮૪ ] ગયા. વડની શાખા ભાંગવાને જ્યારે અનાધૃષ્ટિ અશક્ત હતેા ત્યારે કૃષ્ણે તે ભાંગી નાંખી. પછી ગર્જના કરીને તેણે રથ નગરમાં પ્રવેશાત્મ્યા. તેઓ સત્યભામાને ઘેર પહોંચ્યા. અનાવૃષ્ટિ ધનુષ્ય ચઢાવી શકયા નહીં, ત્યારે કૃષ્ણે તે ચઢાવ્યું. પછી મારી પાસે આવીને તે કહેવા લાગ્યા, “ તાત ! મેં સત્યભામાને ઘેર ધનુષ્ય ચઢાવ્યું છે. ” મેં કહ્યું, પુત્ર ! ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને તે સારું કર્યું છે. પૂર્વે એ પ્રમાણે નક્કી કરવામાં આવેલુ છે કે-જે એ ધનુષ્ય ઉપર દોરી ચઢાવે તેને એ સત્યભામા કન્યા આપવી. ઋૠ 66 વસુદેવ—હિંડી : Jain Education International : : પ્રથમ ખંડ : સમાપ્ત ૧. આ પછીના ભાગ હાથપ્રતામાં મળતા નથી, એટલે ‘ વસુદેવ-હિ’ડી ' ના પ્રથમ ખંડ અહીંથી અધૂરા જ રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544