________________
વેગવતી લ‘ભક
[ ૨૯૧ ]
ગયેલી તે સામશ્રી આજે ઘેર આવીને મને એકાન્તમાં કહેવા લાગી, “ માતા ! આજે મારા એ પૂર્વભવના પતિને મેં જોયા. સાધુએએ કહ્યું હતુ. તે પ્રમાણે, તેણે મને જીવિતદાન આપ્યું. 'મે' સેામશ્રાને અભિનંદન આપ્યું કે, “ પુત્રિ ! તારા ઉપર દેવાએ કૃપા કરી છે; રાજાને તથા દેવીને હું આ વાત કરું છું, જેથી તને આજે જ તારા મનારથની પ્રાપ્તિ થશે. ” એ પ્રમાણે તેને આશ્વાસન આપીને હું દેવી પાસે ગઈ; રાજા પણ ત્યાં જ હતા. વિનય કર્યા પછી મેં મારા આગમનના કારણની તથા સામશ્રીના જાતિસ્મરણની વાત તેમને કરી. ૮ તેણે જ( વસુદેવે ) સામશ્રીને જીવિતદાન આપ્યું છે ’ એ સાંભળીને રાજાએ મારા સત્કાર કર્યો અને કહ્યું, ધર્મ પ્રમાણે તે જીવિતદાન આપનાર હાવાથી સામશ્રી ઉપર તેના જ અધિકાર છે. મેં પણ સેામશ્રીને સ્વયંવર આપેલા છે. પૂર્વભવના પતિના સમાગમ સમયે તેને સર્વ વસ્તુની પ્રાપ્તિ થશે. કાલે પ્રશસ્ત દિવસે અને મુહૂર્તે તેમનું પાણિગ્રહણ થશે. ” આ પ્રમાણે કહીને રાજાએ મને મેકલી કે, “ તેને ( વસુદેવને ) આ ખબર આપ. ” પછી તમે કુમારીના પ્રિયતમ હાવાથી હું તમારી પાસે આવી. દેવા તમને સુખ આપે, ” આ પ્રમાણે કહીને પ્રણામ કરીને પ્રતિહારી ગઇ. સામશ્રીનુ’ પાણિગ્રહણુ.
66
પછી વસ્રો અને ગંધ-માલ્ય લઈને કંચુકી આયૈા. તેણે રાજાના વચનથી મને વધાન્યા અને મારા અપરિશ્રમ પૂછ્યો (· શ્રમ દૂર થઇ ગયા છે ? ’ એમ પૂછ્યું'). પછી મારું સગપણુ કરવામાં આવ્યું. ત્યાં કુબેરદત્તના ભવનમાં મારી પશુ સુખપૂર્વક રાત્રિ વીતી ગઇ. પ્રભાતમાં સૂર્યોદય થતાં યશસ્વાન્ નામે અમાત્ય તથા રાજમહત્તરિકા આવી. તેમણે તથા કુબેરદત્તનાં પરજનાએ મારું વરપરિકર્મ (વરને ચેાગ્ય શણુગાર) કર્યું. પછી વિમાન જેવી શૈાભાયમાન શિબિકામાં એસી હું રાજકુલમાં આવ્યા. ભૃગુ પુરાદ્ધિતે અગ્નિમાં હામ કર્યા. સેામદેવ રાજાએ રિતાષથી પ્રસન્ન વદનચંદ્રવાળી સેામશ્રી સાથે મારું પાણિગ્રહણકરાવ્યું. ‘કાશ સહિત મારા ઉપર તમારો અધિકાર છે' એમ કહીને તેણે મંગલ નિમિત્તે બત્રીસ કરોડ ધન આપ્યું. પછી દેવી સહિત જાણે દેવ ાય તેમ સામશ્રી સહિત હું... રાજાએ સૂચવેલાં ભાજન, આચ્છાદન, ગંધ, માલ્ય ભાગવત તથા પરિચારકાએ આપેલાં અને હાજર રહેલાં મનગમતાં પરભાગદ્રવ્યેાના ઉપભેાગ કરતા ઇષ્ટ વિષયસુખના સાગરમાં ડૂબીને નિરુત્સુકપણે વિહરવા લાગ્યા.
( ૧૩ ) વેગવતી લલક
પછી પૂર્વભવના સ્નેહથી મારામાં અનુરક્ત માનસવાળી અને પ્રકૃતિથી મધુર વાણીવાળી સેામશ્રી વડે હરાયેલા હૃદયવાળા તથા પ્રતિદિન જેની કામવશતા વધતી હતી એવા મે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org