________________
મદનવેગા લંભક
[ ૩૦૫ ]
ઉદ્યોગ કરીશ. ” આ પ્રમાણે ખેલતા તેને દેવા કહેવા લાગ્યા, સુપુરુષ ! તમારા કુલમાં ભરત અને સગર એ એ ચક્રવતી પૂર્વ પુરુષાએ ભારતવર્ષ ના ત્યાગ કરીને નિરપેક્ષપણે દીક્ષા લીધી હતી, અને કર્મીને ખપાવીને તે નિર્વાણ પામ્યા હતા. તૃતીય ચક્રવતી મઘવન્ પણ એ જ પ્રમાણે આરંભ અને પરિગ્રહના ત્યાગ કરીને, તથા નિધિએ અને રત્નાના વિષયમાં તૃષ્ણા મૂકી દઈને શ્રામણ્ય પાળી દેવલેાકમાં ગયા છે. માટે તમે વૈરાગ્યમાર્ગ ઉપર આવીને ધીર પુરુષાએ ઉપદેશેલું તપ કરી. ' આ પ્રમાણે ખેલતા દેવા પ્રણામ કરીને ગયા.
રાજા સનત્કુમાર પણ પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કરીને તથા, વસ્રના છેડા ઉપર વળગેલા તૃણુની જેમ, ભારતવષઁના ( ભારતવર્ષના રાજ્યના ) ત્યાગ કરીને શ્રમણુ થયા. સ્ત્રીરત્ન સિવાયનાં ખીજા રત્ના વડે છ માસ સુધી સેવાયેલા અને શરદકાળના આકાશ જેવા નિર્મળ હૃદયવાળા તે રત્નામાં આસક્ત ન થયા ત્યારે એ રત્ના પ્રણામ કરીને ગયાં. સૂત્ર અને અંનું જ્ઞાન મેળવીને એ ભગવાન એક લાખ વર્ષ સુધી વિચર્યાં. તેમના શરીરમાં રાગેા ઉત્પન્ન થયા જેવા કે—કાસ ( ખાંસી ), શ્વાસ, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, કંડૂ ( ખરજ ), પ્રરાહ ( હરસ ? ). અપિત માનસવાળા તે ભગવાન એ પીડાને સમ્યક્ પ્રકારે સહન કરવા લાગ્યા.
66
પછી એક વાર દેવરાજ શક પુરુષનું રૂપ ધારણ કરીને ‘હું ચિકિત્સક છું ’ એમ કહી વંદન કરીને તેમને કહેવા લાગ્યા, “ ભગવન્ ! અસમાધિકારક આ ઘણા વ્યાધિ આપને થયા છે તેા સંયમના વિરાધ ન થાય તેવી રીતે હુ ચિકિત્સા કરું; મને અનુજ્ઞા આપા ” એટલે તેમણે કહ્યુ, “ તારા વડે નાશ કરાયેલા એ વ્યાધિ આ ભવે અથવા પરભવે નહીં થાય ? ” શટ્ટે કહ્યું, “ આ વ્યાધિઆના કારણરૂપે પૂર્વીકૃત કર્મો હાય છે, તેથી જ્યાં સુધી એ કર્મો કાયમ હાય ત્યાં સુધી કદાચિત્ ફરી વાર પણ તે ઉત્પન્ન થાય. હું તા અત્યારે નાશ કરું. ” પછી ભગવાન સનત્કુમારે ખેલૌષધિ ( ચૂક ) વડે શરીરના એક ભાગ ચાપડ્યો અને ઘસ્યા, એટલે તે ભાગ સ્વાભાવિક થઇ ગયા. વૈદ્યરૂપધારી ઇન્દ્રને આ બતાવીને તેમણે કહ્યું, “ શ્રાવક ! તું આમ કરી શકે છે? ઇન્દ્ર બેન્ચેા, ભગવન્! જેવી આપની તપ;શ્રી છે એવી મારી શક્તિ નથી, પણ રાગને હું નાશ કરું. ” પછી અવિસ્મિત એવા ભગવાન સનત્કુમારે કહ્યું, “ શ્રાવક ! એક વાર દૂર કરવામાં આવેલે મારા રેગ કર્માનુભાવને પ્રાપ્ત કરીને જો ફરી વાર ઉત્પન્ન થાય, અને પૂર્વે જેવી સ્થિતિ
"2
૧ ચક્રવર્તી જ્યારે દીક્ષા લે છે ત્યારે સ્રીરત્ન સિવાયનાં તેર રત્ન અને નવ વિધિએ તેની પાછળ પાછળ જાય છે, અને ચક્રવર્તી તેમની તરફ છ માસ સુધી સિંહવિલેાતિપણે પણ શ્વેતા નથી ત્યારે તે નિરાશ થઈ ચાલ્યાં જાય છે.
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org