________________
---
--
--
-
[ ૩૯૪ ].
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
પછી આ સાંભળીને સંતુષ્ટ અને વિમિત મનવાળા થયેલા જવુકુમાર વગેરે કુમારોએ “અમારું કુળ જય પામે છે” એ પ્રમાણે ઉત્કૃષ્ટિ-સિંહનાદથી ગગનતલ ભરી દીધું. પછી જહૂનુ વગેરે કુમારે પરસ્પરને કહેવા લાગ્યા, “આપણી પાસે પણ તે જ રત્નો છે, તે જ નિધિઓ છે, તે જ વસુધા અને રાજાઓ છે; તો સર્વ રત્નમય જિનાયતન આપણે કરીએ.” આ પ્રમાણે તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. પછી તે જહુનુ વગેરે કુમારએ પિતાનાં માણસોને આજ્ઞા આપી, “અષ્ટાપદ જેવા પર્વતની શોધ કરે.” તેઓએ શોધ કરી, પણ અંતે “અષ્ટાપદ જેવો પર્વત નથી” એ પ્રમાણે તેમણે નિવેદન કર્યું. પછી તે કુમારોએ અમાત્યને પૂછયું, “આયતન કયાં સુધી રહેશે?” એટલે અમાત્યે કહ્યું, “આ અવસર્પિણી સુધી રહેશે, એમ મેં કેવલી જિનોની પાસે સાંભળ્યું છે. ” પછી તે કુમાર એકબીજાને કહેવા લાગ્યા, “આ પર્વતનું જ રક્ષણ કરીએ, કેમ કે કાળદેષથી ભગ્રસ્ત
થયેલા ચૌદ લાખ રાજાઓ મેક્ષમાં ગયા અને એક રાજા સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ગયે, તે પછી ચૌદ લાખ રાજાઓ મેક્ષમાં ગયા અને એક રાજા સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ગયા; આ પ્રમાણે ચૌદ લાખ રાજા મેક્ષમાં અને એક રાજા સર્વાર્થસિદ્ધમાં એમ ત્યાંસુધી સમજવું કે ચૌદ લાખને આંતરે સર્વાર્થસિદ્ધમાં ગયેલા એક એકની સંખ્યા પણ અસંખ્યાતી થાય. ત્યારબાદ ચૌદ લાખ રાજા મોક્ષે, બે સર્વાર્થસિદ્ધ, ચૌદ લાખ રાજા મેલે, બે સર્વાર્થસિદ્ધ એમ ત્યાંસુધી જાણવું કે ચૌદ લાખ મોક્ષે જનારના ગાળામાં સર્વાર્થસિદ્ધમાં જનાર બે બેની સંખ્યા પણું અસંખ્યાતી થાય. આ મુજબ ચૌદ લાખ મેલે જનારા રાજાઓના ગાળામાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત એમ પચાસ સુધી સર્વાર્થસિદ્ધમાં જનાર રાજાઓની દરેક સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી સમજવું. આ પહેલી સિદ્ધગરિકા અનુલેમસિદ્ધગડિકા” નામે જાણવી.
સ્થાપના
एसा पढमा अणुलोमसिद्धगंडिया १
૧૪ | ૧૪
||
૧૪
इत्तिया लक्खा सिद्धा
। ५
६ जाव ५० | इत्तिया सव्वढे पत्थडे ૧૪] ૧૪ } $ત્તિયા ઢાં સિદ્ધા
૧૪ { ૧૪ | ૧૪ ૧૪
૧૪
| जाव ५० इत्तिया सव्वढे पत्थडे gવન-| gવમ- | gવમઃ | gવમ- | gવમ- | gવમ- | gવમ
ના | સંઘના | સંન્ના | સંવેના | સંવેદના | સંવેદના | સંવેદના
(૨) આ પછી સંલગ્નપણે બીજી “ પ્રતિલોમસિદ્ધગંડિકા ” ચાલુ થાય છે. તે આ પ્રમાણે-ચૌદ લાખ રાજાઓ સર્વાર્થસિદ્ધમાં ગયા અને એક રાજ મેક્ષમાં ગયે, ફેર ચૌદ લાખ રાજાઓ સર્વાર્થસિદ્ધમાં ગયા અને એક રાજા મોક્ષે ગયે; આ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચૌદ લાખના આંતરામાં મોક્ષે ગયેલા એક એકની સંખ્યા અસંખ્યાતી થાય. આ રીતે સર્વાર્થસિદ્ધમાં જનાર ચૌદ લાખને આંતરે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત એમ પચાસ સુધી મેસે જનારા દરેકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી સમજવું. આ બીજી સિદ્ધગડિકાને “પ્રતિલામસિદ્ધગંડિકા ” કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org