________________
કુંડા ભભક
[ ૨૭૭ ]
,,
જાગરણમાં મે ગાયું હતુ તેમાં મારું હૃદય ગયુ છે. તેના સમાગમના ઉપાય શેાધવામાં રાકાયેલી બુદ્ધિવાળા મને લેાજન ચતું નથી. ” મે' આમ કહ્યું, એટલે અંશુમાન એલ્યે, “ આર્ય જયેષ્ઠ ! એ તા રાજા હતા, જાણે પરવશ હા તેમ આવું અયુક્ત કેમ મેલે છે! ? અથવા કાઇ ભૂતવડે ગ્રસ્ત થયેલા હૈાવાથી તમે આમ ઉગ્ર બન્યા લાગેા છે. ” એમ ખેલતા તે બહાર નીકન્યા; અને ભૂત-ચિકિત્સકાને મેલાવી લાવ્યેા. રાતા રાતા તે તેને કહેવા લાગ્યા, “ એમને શરીરપીડા ન થાય તેમ દયાપૂર્વક ચિકિત્સાના વિચાર કરો. ” તેઓ કહેવા લાગ્યા, રાજપુત્ર ! વિનાકારણ ક્ષેાભ પામશે! નહીં. ત્યાં રહેલા તે જુએ નહીં તે પ્રમાણે હામ, અંજન, પાન આદિ ક્રિયામા અમે કરીશુ, જેથી થાડા જ કાળમાં તે સ્વાભાવિક-સારા થઇ જશે. ” આ વાતચીત મેં સાંભળી. આથી મેં અંશુમાનને ધમકાળ્યા અને તેના તિરસ્કાર કર્યા. એટલે તે ડર્યાં અને રાજાને ખબર આપી. રાજા ત્વરાથી આવ્યેા. પ્રતિહારીએ મને પ્રણામપૂર્વક કહ્યું કે, “ રાજા આવ્યા છે. ’ રાજા મારી શમ્યાની પાસે આસન ઉપર બેઠા. તેણે પાતાના કમળ સમાન કામળ અને અત્યંત સુકુમાર હાથવડે મને શિર, લલાટ અને વક્ષ:સ્થળ ઉપર આલિંગન આપ્યું.
66
6
k
તમારા શરીરમાં ઉષ્મા નથી ( અથવા તમારા શરીરમાં તાવ નથી ), માટે નિર્દોષ લેાજન કરવુ જોઈએ ” એમ ખેલતા તેણે નદ–સુનંદને આજ્ઞા આપી, “ ભેાજન લાવેા, સમયસર ખાધેલું અન્ન આરાગ્ય કરે છે. ” પછી તેના વચનથી મેં વિધિપૂર્વક ભાજન કર્યું. અશુમાને કહ્યું “ રાજન્! તમે જાએ. ” એટલે તે મારા આવાસની બહાર નીકળ્યા પછી અંશુમાને મને પૂછ્યું, તમારા શરીરને કેમ છે ? અથવા હવે શુ' કરવું છે ? ” મેં તેને કહ્યું, મારા હૃદયરૂપી આવાસમાં નિવાસ કરનારી તે પાતે જ અહીં આવી હતી, તેને તે કાઢી મૂકી. હવે શુ પૂછે છે ? ” તે એલ્યે, “શું થાય ? અહીં એ કયાંથી હાય, જે આવું અસંબદ્ધ ખેલે છે ? ” ક્રોધ પામેલા મેં તેને ધમકાવ્ચે, એટલે રડતા રડતા તે મહાર ગયા. મેં પણ વિચાર કરતાં કરતાં કેટલાક દિવસ ગાળ્યા.
(6
፡
પુડ્રાનું પાણિગ્રહણ
પછી તારક શ્રેષ્ઠી આવીને વિનયપૂર્વક મને કહેવા લાગ્યા, “ આપ કહેા છે કે-આ કુમારી છે પણ ગુપ્ત રીતે કુમારના વેશ ધારણ કરીને રહે છે–તે સાચું છે. તેનું મન પણ તમારામાં ચોંટયું છે. તમારા સિવાય બીજો કાણુ રત્નાને લાયક છે ? માટે કૃપા કરો. તમારું વર–પરિકર્મ કરવામાં આવે છે. ” મેં તે સ્વીકાર્યું. હજામે મારા નખ કાપ્યા. તારક શ્રેષ્ઠી સહિત સિહુસેન અમાત્યે વિધિપૂર્વક વર‘સંબંધી કાર્ય કરીને, રતિની સાથે કામનું પાણિગ્રહણ કરાવવામાં આવે તેમ, પુડ્રા કુમારીની સાથે માટી ઋદ્ધિપૂર્વક મારું પાણિગ્રહણ કરાવ્યુ'. મનેારથ અનુસાર પ્રાપ્ત થયેલી તેની સાથે પ્રમુદિત થયેલેા એવા હું વિમાનમાં રહેલા દેવની જેમ નિરુત્સુકપણે વિષયસુખ અનુભવવા લાગ્યા. પણ મને અશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org