________________
[ ૨૪૮ ]
વસુદેવહિંડી ઃ : પ્રથમ ખંડ :
મરણથી દુ:ખી થયેલા તેને મળવુ જોઇએ. ” એ પ્રમાણે વિચાર કરીને તે ઉપાધ્યાયને ઘેર ગયા. ઉપાધ્યાય-પત્નીને વંદન કર્યું અને પ°તકને કહ્યું, “ તુ શાક ન કરીશ.
39
‘હું રાજાથી સત્કાર પામેલેા છું' એ પ્રમાણે ગર્વિત થયેલે પર્વતક એક વાર મહાજનાની મધ્યમાં એમ નિરૂપણ કરતા હતા કે, ‘અજ એટલે ખકરે; તે વડે યજન કરવુ જોઇએ. ” નારદે તેને રોકયા કે, “ એમ ન ખેલ; ( ‘અજ’ શબ્દમાં ) વ્યંજનના અભિલાપ એકસરખા છે, પણ દયાધર્મની અનુમતિથી એમાં અથ ધાન્યના લેવાના છે. ” પણ પ`તકે એ વાત સ્વીકારી નહીં. તે એ જણાની વચ્ચે મસરયુક્ત વિવાદ થતાં પતકે કહ્યુ, “ જો હું વિતથવાદી-મિથ્યાભાષી હાઉં તે વિદ્વાનાની સમક્ષ મારી જીભ કાપવામાં આવે, નહીં તેા તારી કાપવામાં આવે. ” નારદે કહ્યું, “ એમાં પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે ? તું અધર્મ ન કર. ઉપાધ્યાયના ઉપદેશને હું વર્ણીવુ છું. ” નારદ બેલ્યા, “ તા હું શું સ્વચ્છ ંદથી કહું છું ? હું પણ ઉપાધ્યાયના પુત્ર છું. પિતાએ મને એમજ કહેલું છે. ” પછી નારદે કહ્યુ, “ આપણા આચાર્ય ના ત્રીજો શિષ્ય, જમીનથી અદ્ધર એસતા, ક્ષત્રિય હરિવંશમાં જન્મેલેા વસુરાજા છે. તેને આપણે પૂછીએ. તે જે કહેશે તે પ્રમાણુ ગણાશે. ” પતકે કહ્યુ, “ એમ થાશે. ’
,,
66
""
પછી પતકે આ વિવાદની વાત પેાતાની માતાને કહી. માતાએ કહ્યું, “ પુત્ર ! તેં ખાટુ કર્યું. ગ્રહણ અને ધારણામાં સમર્થ નારદ હુંમેશાં તારા પિતાના માનીતા હતા. ’’ પણ પર્વતક મળ્યેા, “તું એમ ન એલ. જેણે સૂત્ર અને અતુ ગ્રહણ કર્યું છે એવા હું વસુના વચનથી નારદને પરાજિત કરીને તથા તેની જીભ કપાવીને દેશપાર કરીશ; તુ જોજે. પણ પુત્રની પતીજ નહીં કરતી તે માતા વસુ પાસે ગઇ. તેણે સદેહની બાબત વસુને પૂછી કે, “ ઉપાધ્યાયના મુખેથી તમે શું સાંભળ્યુ હતું ? ” વસુએ કહ્યું, નારદ કહે છે તે પ્રમાણે જ છે. હું પણ એ જ પ્રમાણે કહું છું. એટલે તે મેલી, “ જો એમ છે તે! તું જ મારા પુત્રને વિનાશ કરનાર છે, માટે તારી આગળ જ પ્રાણુત્યાગ કરું છું. ” એમ કહીને તેણે પેાતાની જીભ ખેચવા માંડી. એટલે રાજાની પાસે રહેનારાઓએ વસુરાજાને કહ્યું, “ દેવ ! ઉપાધ્યાય-પત્નીનું વચન પ્રમાણુ કરવું જોઇએ, એમ કરવામાં જે પાપ થશે તે આપણે સરખું વહેંચા લઇશુ, ” એ પ્રમાણે ઉપાધ્યાય— પત્નીના મરણભયનું નિવારણ કરવા માટે રાજાની પાસે રહેલા પર્વતકના પક્ષના બ્રાહ્મણાએ વસુરાજા પાસે એ વસ્તુ ગ્રહણ કરાવી. વસુરાજાએ આનાકાનીપૂર્વક સ્વીકાર્યું કે, “ હું... પતકના પક્ષનુ મેલીશ. ” પછી જેણે પાતાનું કાર્ય સિદ્ધ કર્યુ છે. એવી બ્રાહ્મણી ઘેર આવી.
બીજે દિવસે એ પ્રકારના લેાકેા એકત્ર થયા-કેટલાક નારદની પ્રશંસા કરવા લાગ્યા, અને કેટલાક પર્વ તકની, વસુને પૂછવામાં આવ્યું, “ કહે સત્ય શું છે ? ” તેણે કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org