________________
મિત્રશ્રી–ધનશ્રી લ'ભક
[ ૨૫૭ ]
પૂછતાં તેમણે કહ્યું, “ સેાદાસ સ્વામીની આજ્ઞાની અનાથ મૃતકે વું અથવા જીવતાં માણસાને મારીને તેમનું પણ માંસ અમે લાવીએ છીએ. ” આ માખત ઉપર વિચાર કરીને ક્રોધે ભરાયેલા રાજાએ સેાદાસને દેશપાર કર્યા. પછી તે એકલા કાઇને મારીને કાચુ' અથવા પકાવેલું મનુષ્યમાંસ ખાવા લાગ્યા અને રાક્ષસથી અધિષ્ઠિત થયેલેા તે ભમતા ભ્રમતા આ પ્રદેશમાં આન્યા. આ પ્રદેશના માણસાએ તેના ભયથી અહીં આ સનિવેશમાં વસતિ કરી. જેને તે જોતા તેને ઈંડાના એક જ પ્રહારથી મારીને એનુ ભક્ષણ કરતા હતા અને હથિયારબ’ધ માણસની પણ પરવા કરતા નહાતા. તેમાંથી અમને લેાકેાને આપે ઉગાર્યો છે. ’
(6
પછી મારે માટે ભાજન લાવવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા દીન-અનાથાને મે ભાજન આપ્યું, અને આપતાં વધેલુ મે' ખાધું. પછી ત્યાં રહીને હું' નીકળ્યે અને અચલ ગ્રામ ગયા. ત્યાં રાજમાર્ગ ઉપર એક સાČવાહની દુકાને હું ગયા. તેણે ઊઠીને મને આસન આપ્યુ. ઘેાડીક વારમાં જ તેને ઘણુા લાભ થયા. તે મને પેાતાને ઘેર લઇ ગયા. ત્યાં વિધિપૂર્વક મને સ્નાન કરાવ્યુ. ભાજન લઇ રહ્યા પછી તે પ્રણામ કરીને મને કહેવા લાગ્યાસાંભળેા, સ્વામી ! હું ધનમિત્ર નામે વૈશ્ય સમાન કુળમાં ઉત્પન્ન થયેલી મારી શ્રી નામે પત્ની છે. તેનાથી જન્મેલી મારી મિત્રશ્રી નામે કન્યા છે. તે કન્યાને માટે મેં નૈમિત્તિકને પૂછ્યુ હતુ કે, “ આ કન્યાને તુ જો; એનું ભાવી કેવું છે ? ” તેણે લક્ષણા જોઇને કહ્યુ, “ આ પૃથ્વીપતિની ભાર્યા થશે. ” મેં પૂછ્યું, “ તે ક્યાં છે ? અને તેને કેવી રીતે ઓળખવા ? ” નૈમિત્તિકે કહ્યુ, “ જે પુરુષ તારી પાસે બેસતાં તને લાખગણેા લાભ થાય તેને તું ઓળખી લેજે. ’” માટે આ કન્યા આપની શુશ્રૂષા કરનારી થાઓ. ” મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ
પછી શુભ દિવસે લગ્નવેળાએ શિરીષપુષ્પ સમાન સુકુમાર શરીરવાળી, સરસ કમળ સમાન નયનેાવડે મેહક મુખવાળી, મુખકમલના ભૂષણરૂપ કાળી કીકીએ વડે અલ'કૃત નયનયુગલવાળી મિત્રશ્રીને મારી પાસે લાવવામાં આવી. વિધિપૂર્વક પાણિગ્રહણ થયા પછી સાવાહે અમને સાળ કોટિ ધન આપ્યું. પછી તે મધુરતરભાષિણી મિત્રશ્રીની સાથે હું રમણુ કરવા લાગ્યા.
તે સાÖવાહના ઘરની પાસે સેામ નામે બ્રાહ્મણની પત્ની સુનંદા નામે બ્રાહ્મણી રહેતી હતી. તેને પાંચ પુત્રાની પછી જન્મેલી મ્હેન એવી ધનશ્રી નામે પુત્રી હતી. સુનદાને એક પુત્ર મેધાવી હેવા છતાં તાતડા હતા. આથી મિત્રશ્રી મને કહેવા લાગી, “ આ પુત્ર ! સામના પુત્ર આ છેકરા વેદ ભણવાને અશક્ત છે. આથી બ્રાહ્મણેા દુ:ખી થાય છે. તે અધ્યયન કરવાને યેાગ્ય થાય એવી તેની ચિકિત્સા તમે કરી શકશેા ? ” મે કહ્યું, “ તારા પ્રિય નિમિત્તે તેને ગ્રહણ કરીશ તેના ઉપચાર કરીશ. ” પછી મે’ કાતરથી શીઘ્રતાપૂર્વક તે છેકરાના કૃષ્ણ જિાતંતુ કાપી નાખ્યા; અને તેના ઉપર ફૈઝ કરનાર
83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org