________________
પરાજધાનીનું પર્વત ઉપર હેવું, આને માટે “મિલિન્દ-પ્રશ્ન' નામનું પુસ્તક વાચવું અને પ્રાચીન વર્ણનમાં પણ એવા અનેક ઉદાહરણ મળે છે કે જેમાં રાજધાનીઓ નદીના કાંઠે વસાવવામાં આવતી હતી.
આ મુદ્દાઓને હવે અમે વિશદ રીતે ચર્ચાએ છીએ. અને “ક્ષત્રિયકુંડ' પુસ્તકના મૂળ ઉતારા આપીને અમે તેને જવાબ આપીએ છીએ...
લેખક લખે છે- પરન્તુ મારે સખેદ લખવું પડે છે કે આ લેખકેમાંથી કઈ ક્ષત્રિયકુંડ ગયા જ નથી. તેઓએ માત્ર દૂર બેઠા બેઠા પાશ્ચાત્ય વિદ્વાનોના વિચારોના આધારે જ આ કલ્પનાઓના કિલ્લાઓ ઉભા કર્યા છે,
-ક્ષત્રિયકું. પૃષ્ઠ ૧૫. (પ્રસ્તાવના) જ્યાં સુધી મારી સાથે સંબંધ રાખે છે લેખકનું આ લખવું નિતાન્ત ભૂલભરેલું છે. કારણ કે હું મારા જગપૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીની સાથે વિ. સં. ૧૯૬૪માં સમેતશિખરની યાત્રા કરવા જતાં વચમાં ક્ષત્રિયકુંડની યાત્રા કરવા પણ ગયો હતો. અને ત્યાંની ભીગેલિક પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. બીજું એ પણ કઈ નિયમ નથી કે લેખક કોઈ પણ વિષય ઉપર પિતાના ઘરે બેસીને તે સંબંધી બધી સામગ્રી અને સાધન મેળવીને ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com