________________
૫૪
• ગટ્ટી ’ થાય છે અને પછી હડ્ડી બની જાય છે. શરૂઆતમાં આવેલા ‘અ’ને ઠેકાણે ‘હુ’ ખાલાતા ણે ઠેકાણે જોવામાં આવે છે. ‘ આખ 'નુ' ‘ હાઠ ' થઇ જાય છે. ‘ અમીર ’તુ` ‘હમીર’ થઈ જાય છે.‘’
"
આથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે હસ્તિગામ અને અસ્થિકગ્રામ જુદા જુદા નથી પરન્તુ એક જ ગામના નામ છે.
" हस्तिग्राम बिहार प्रान्तके हथुवासे ८ मील पश्चिम शिवपुरकोठी के पास था । आजकल उसके नष्टावशेषको हाथीखाल कहा जाता है । बुद्ध काल में यह हस्तिग्राम वजीदेशमें पडता था ।
कुशीनगरका इतिहास पृष्ठ - १७
હાથીઆલ એ વજ્જી દેશમાં નથી કારણ કે વજ્જી દેશ પશ્ચિમમાં ગંડકી નદી સુધી જ છે, જ્યારે આ હાથીલ તે પશ્ચિમ દિશામાં ગંડકી નદ્રીથી ચાલીસ માઈલ દૂર છે. એટલે ઉપરના બન્ને લેખકેાનું લખવુ ઠીક નથી. બીજી વાત હાથીઆલ તે। કાશલ દેશમાં હતું અને હસ્તિગ્રામ વજ્જી દેશમાં હતુ. એટલે એ બન્ને હાથીઆલ અને હસ્તિગ્રામની શી તુલના ?
* લવાડથી અગ્નિખૂણે ૨ માઈલ પર બહુરંગા અને ૨૫ માઇલ પર (બસબુટ્ટી) ગામે છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—ક્ષત્રિયકુંડ પૃષ્ઠ
www.umaragyanbhandar.com