________________
૧૩
सहोवाच । विदेहो माथवः क॒वाहं भवानीत्यत एव हे प्राचीनं भुवनमिहि होवाच । सैषा तर्हि कोशल विदेहानां मर्यादा
तेहि माथवाः | १७ |
66
(૨) શક્તિ સંગમ—તંત્રમાં લખ્યુ છે કે
गण्डकीतीरमारभ्य चम्पारण्यान्तकं शिवे । विदेहभृः समाख्याता तीरभुक्त्याभिधो मनुः ॥
ગંડકી નદીથી લઈને ચમ્પારણ્ય સુધીના પ્રદેશ વિદેહ અથવા તીરભુક્તિ [તિરહુત] નામથી પ્રસિદ્ધ છે.
nced stage of civilisation. The part of the country where they lived appears to have been known by the name of Videha even in the still more ancient times of the Samhitas, for the Yajurveda Samhitas mention the cows of Videha. which appeare to have been particulary, famous in ancient India.
-Tribes in Ancient India. Page 235
બ્રાહ્મણ અન્યામાં વિદેહાને ઉચ્ચ સંસ્કૃતિ અને સભ્યતામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. વિદેહ નામ સહિતા કરતાં પણ પહેલાનુ જણાય છે. કારણ કે યર્જુવેદ સંહિતામાં વિદેહની ગાયાના ઉલ્લેખ કરેલા છે, જે કે પ્રાચીન ભારતવર્ષમાં વિશેષરૂપે
પ્રસિદ્ધ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com