________________
અર્થાત–મગધના ઉત્તરમાં અને ગંગાની પેલે પાર યજીઓની જાતિ હતી. [મુખ્ય નગર વૈશાલી અને તેનાથી પણ ઉત્તરની તરફ મલે રહે છે.
“ The City of Vaisali (Basarh in the Muzaffarpur district of Bihar ) the Capital of powerful Licchavi clan, was a strong hold of Buddhism in the early days."
— 2500 years of Buddhism, page-320
અર્થાત લિચ્છવિવંશની શક્તિશાળી રાજધાની વૈશાલી (વિહારના મુજફફરપુર જિલ્લાનું બસાઢ) નગર શરૂઆતના દિવસોમાં બૌદ્ધધર્મને એક કિલ્લે હતે.
જૈનગ્રન્થમાં ૬ આર્ય જાતિઓનું વર્ણન છે. તે જાતિએનાં નામ આ પ્રમાણે હતા:-૧ ઉચ, ૨ ભાગ, ૩ રાજન્ય,૪ જ્ઞાત', ૫ કુર, અને ૬ ઈવા રત્તી પરગણામાં બસાઢ ગામ છે.
૧ જ્ઞાતને માટે પ્રાકૃતમાં નાય, નાત અને નાથ શબ્દને પ્રયોગ થયેલ છે. જ્ઞાત શબ્દનો પ્રયોગ પણ ઘણે સ્થળે થયેલ છે.
– જુઓ બહતકપસત્ર વૃતિ સહિત વિભાગ-5, પત્ર -૧૨-૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com