________________
આ ઉપરથી આને આધાર તરીકે માનવાને પ્રયાસ કર એ નકામું છે. આ જ પ્રમાણે “અંતગડદસાઓ” માં પણ એજ કહેવામાં આવ્યું છે કે ભગવાને પુલાસપુર, દ્વારિકા વગેરેમાં ઊંચ, નીચ અને મધ્યમ કુલેમાં ભિક્ષા લેવાને આદેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભગવતીસૂત્ર વગેરે અન્ય ગ્રન્થમાં પણ એવું જ વર્ણન આવે છે. એની તુલના દુત્વ માં આવતા વૈશાલી પ્રકરણથી પણ કરી શકાય છે?
આવી જ રીતે શ્રીમતી સ્ટીવેન્સને ડો. હારનલની ભૂલનું પુનરાવર્તન કરવા સાથે એક ભયંકર ભૂલ એ કરી છે કે ભગવાનને વૈશ્ય-કલાત્પન્ન બતાવ્યા છે.
(જુઓ Heart of Jainisim પૃષ્ઠ ૨૧-૨) પરંતુ આ માન્યતાની કેાઈ પણ રીતે પુષ્ટિ થતી નથી. આધુનિક માન્યતા
આજકાલ ક્ષત્રિયકુંડ ક્યાં માનવામાં આવે છે એને ખ્યાલ અમને શ્રીમુંબઈ જેન સ્વયં સેવક મંડલ રજત મહોત્સવ
થને સામાન્ય ક્ષત્રિય બતાવવા છતાં પણ તેમના રાજાપણને સ્વીકાર કર્યો છે. (જુઓ પૃષ્ઠ ૭૮). એવી જ રીતે વિદેહ, મિથિલા, વૈશાલી અને વાણિજય ગામને એક માનવામાં આવ્યા છે. જેને ઉપર પ્રતિ કાર કરવામાં આવ્યો છે. એ પ્રમાણે પૃષ્ઠ ૮૧ ઉપર “કુલને અર્થ વર કર્યો છે, તે પણ ઠીક નથી. એને અર્થ ખાનદાન થઈ શકે છે પર નહીં. પૃષ્ઠ ૨૮૯ ઉપર આનંદને જ્ઞાનકુલના લખ્યા છે. જે સર્વથા જાતિમાં નાખનારું છે. આનંદ કૌટુમ્બિક હતા, જ્ઞાતૃક નહિ, .'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com