________________
.
(૧૨)
આપે . તે ( ‘વૈશાલી’—પુસ્તક)માં જે પરિશ્રમ કર્યો છે તે શ્લાધ્ય છે. હુ' તા હજી એટલાથી પરિતૃપ્ત નથી થયા. બૈશાલીના પ્રાચીન જૈમવ અને સ્વરૂપનું વર્ણન જરા વિસ્તારથી થાય તે કેવું સારું ! ૪૦૦—૫૦૦ પાનાનું પુસ્તક કઇંક ઉપયોગી થાય. છતાં આપે જે સ્થાપના કરી છે તેમાં શોધખાળની પ્રચુર સામથ્રી ભરી છે. એક વિનતિ છે: શું રેશમી અક્ષરમાં અંગ્રેજી લખવાને બદલે નાગરી—અક્ષરામાં ન લખી શકાય ? જો એવું બની શકે તે કૈવલ નાગરી અક્ષરાના જાણકાર અને માત્ર હિન્દી જાણકારી માટે પુસ્તક વિશેષ લાભપ્રદ નિવડશે એવી મારી ધારણા છે. આશા છે આપ શાખાળ સબધી આપની બીજી પુસ્ત। પણ મને સમય ઉપર માછલી આભારી કરા.
બાનાલ કાશી
૨૫–૮–૪}
વિશ્વનાથપ્રસાદ મિત્ર
(૧૩)
મારી સમ્મતિમાં બૈશાલી' પુસ્તક અત્યન્ત શ્રેષ્ઠ છે. સંક્ષેપમાં જે કહેવાતુ છે, તે સપ્રમાણ કહી દીધુ છે. આવીજ રીતે ખીજા સ્થાના માટે પણ આવા પ્રયત્ન કરશે તા જરૂર અભિનંદનીય થશે.
૫. બેચરદાસ જીવરાજ
તા. ૧૯~~~૪}
અમદાવાદ
(૧૪)
પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયુત જૈનાચાયજીએ વૈશાલીની ઐતિહાસિક અને ભૌગોલિક સ્થિતિ પર વિવેચનાત્મક પ્રકાશ પાડયા છે, માપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com