________________
હસાહિત્ય, જેનસાહિત્ય અને વૈદિક સાહિત્યના દૃષ્ટિકોણનું પણ સમન્વયાત્મક સંકલન કર્યું છે. આજના ભારતના નકશામાં વૈશાલીની ભૌગોલિક સ્થિતિ કયાં હોઈ શકે છે. એને શોધખોળ પૂર્વકનો એક નકશો આપીને પણ સ્તુત્ય કાર્ય કર્યું છે.
ભારતની પ્રાચીન રાજધાનીઓની પુરાતત્વ વિભાગ દ્વારા જે શોધખેળ થઈ છે, એનું ઐતિહાસિક રૂપે વિવેચન થવું જોઈએ. અને આજ પુસ્તકની માફક અન્ય રાજ્યધાનીઓ ઉપર પણ પુસ્તક પ્રકાબિત થવી જોઈએ,
યદ્યપિ જૈનાચાર્યજીનું શૈશાલીની પ્રતિ આકર્ષણ મહાવીર સ્વામીનું જન્મસ્થાન હેવાના કારણે જ તેવું જોઈએ; પરંતુ પુસ્તકમાં કયાંય એક પક્ષીય દૃષ્ટિકોણ દેખાતું નથી.
પુસ્તક એતિહાસિક, ભૌગોલિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ, પદનીય તેમજ સંગ્રહણીય છે. તા. ૧૫-૧૨-૪૬
–નવયુગ સાપ્તાહિક
(૧૫) આપની દૌશાલી પુસ્તિકા ધ્યાન પૂર્વક વાંચી. આપે ખૂબ જ પરિશ્રમ લઈને વૌશાલી સંબંધી ગામેની તપાસ કરી છે. વાણિજયગ્રામ, કેલ્લાગ, કુંડપુર આદિ ગામેના સંબંધમાં આપના મતથી હું સહમત છું. એમાં સંદેહ નથી કે આપની પુસ્તક પ્રાચીન ઈતિહાસ અને ભૂગોળના સંશોધકોને ખૂબ જ ઉપયોગી નિવડશે. કાશી વિશ્વવિધ્યાલય
અનઃ સદાશિવ અલકરઃ તા. ૧૮-૧૧-૪૬
(૧૬) આપનો બને પુસ્તકે મળી. બેથાલી” વાંચીને ઘણે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com