________________
GO
(૯)
૩ અગસ્તનુ પેસ્ટિકાર્ડ અને આપની વૈશાલી ઉપર લખેલી પુસ્તક મુકપાસ્ટથી પ્રાપ્ત કરીને મને ઘણા જ આનંદ થયો. પુસ્તક વાંચીને ખરેખર મને અત્યન્ત પ્રસન્નતા થઇ. હું ‘નગરની ઓળખાણ ના આપના દષ્ટિકાણુથી પૂરૂપથી સહમત .
ડૉ. પી. એલ. ઔદ્ય—પૂના
૧૪ અગસ્ત ૧૯૪૬
(૧૦)
વૈશાલીની પુસ્તક મળી, સાદ્યન્ત એને વાંચતાં મનમાં ઘણીજ પ્રસન્નતા થઈ. ભારતની પ્રાચીન નગરી માટે આવા અભ્યાસપુણ્ પ્રમાણ પુરસ્કર લેખાની ધણીજ જરૂર છે. આપે વૈશાલીના ભૌગાલિક સ્થાનના નિશ્ચય વૈદિક, બૌધ્ધ અને જૈન પ્રમાણેાથી કર્યો તેથી તે માનનીય છે. સાથે જ ઘેાડા રાજકીય ઇતિહાસ આપવાથી પુસ્તકની મહત્તા વધી જાત.
તા. ૧૬-૮-૪}
પ્રો. ડૅાલરરાય રંગીલદાસ માંકડઃ
ગુજરાત નગર, કાંચી ૫
(૧૧)
બન્ને પુસ્તક વાંચી, વૈચાલીની કેટલીક વાતા મારા માટે નવી છે. એના ઉપયોગ મારા ‘ભારતવર્ષના ઇતિહાસમાં કરીશ. આપે ધા વિષય એક ઠેકાણે ભેગા કરવાના મહાન પરિશ્રમ કર્યો છે. તે માટે અમે આપના આભારી છીએ. આપની સુક્ષ્મ વિચારણાથી ખૂબ જ આનંદૃ થયા.
તા. ૧૩-૯-૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભગવત્ત બી. એ, વૈદિક રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ
લાહાર.
www.umaragyanbhandar.com