________________
04
જન્મભૂમિ સિદ્ધ કરીને જૈન સમાજમાં પ્રચલિત એક માસ ભ્રમને દર કર્યો છે. તે માટે જૈન-સમાજ જ નહીં પરન્તુ સમસ્ત દ્વિત્સમાજ આપને ઋણી રહેશે.
મારી સમ્મત્તિમાં જૈનસમાજની તરથી વૈશાલીમાં એક વિશાળ અનુસન્માન ભવન અને અતિથિશાળાની રચના થવી જોઇએ. વૈશાલીમાં આ વસ્તુમાની ન્યૂનતા ઘણી જ ખટકે છે. જૈનસમાજમાં જેવા ધમ પ્રેમ છે, તે જ પ્રમાણે તેની પાસે ધનની બહુલતા પશુ. છે. તેથી આ કાર્ય કઈ મુશ્કેલ નથી.
પ્રા. મેગેન્દ્ર મિશ્ર એમ. એ. સાહિત્યરત્ન ઇતિહાસ વિભાગ, મુશીસિંહ કાલેજ મેાતીહારી, તા. ૮–૯-૪
( ૬ )
ઈતિહાસ પ્રસિદ્ધ વૈશાલી નગરીની ભૌગેલિક સ્થિતિને પ્રમાણિત કરવા માટે જૈનાચાય શ્રી. વિયેન્દ્રસૂરિજીની “ વૈશાલી '' નામક “ પુસ્તક સપ્રમાણ અને ઉપયેગી છે. આવુ આધારયુક્ત વિવેચનાપૂ પુસ્તક પ્રગટ કરવા માટે અમે આચાય' સૂરિજીને હાર્દિક અભિનંદન આપીએ છીએ.
આશા છે કે ઐતિહાસિ। આમાં આપેલા પ્રમાણેા અને ત ઉપર સારી રીતે વિચાર કરીને શ્રી. મૂરિજીના પ્રયત્નાના આદર કરશે.
(૧)
વિશ્વેશ્વરનાથ સ્ક જોધપુર તા. ૧૯–૮-૪૬
આપની પુસ્તક શૈશાલી ધ્યાનપૂર્વક વાંચી. સુંદર તેમજ સર્વાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com