________________
જ્યાં ભગવાન મહાવીર જન્મ્યા હતા. ખેદની વાત છે કે જેને પિતાના આ બન્ને ગામને ભૂલી ગયા. એવી અવસ્થામાં પસ્તુત પુસ્તકનું પ્રકાશન સમય ઉપર થયું છે જેના લેખક આચાર્ય વિયેન્દ્રસૂરિ છે, તેઓએ આ પુસ્તકમાં વૈશાલીનું પ્રાચીન અને અર્વાચીન રૂ૫ સ્પષ્ટ રીતે ચમકાવી દીધું છે અને બ્રાન્ત ધારણાઓનું ખંડન કર્યું છે. પુરાતત્ત્વપ્રેમીઓએ આને જરૂર વાંચવું જોઈએ.
જેનેએ આને વાંચીને વૈશાલી અને કુંડગ્રામને ઓળખીને તેને ઉદ્ધાર કરવો જોઈએ. પુસ્તકમાં ભગવાન મહાવીર તથા લેખકને ફેટ, તથા બસાઢને નકશો પણ આપ્યો છે. લેખકે ભગવાન મહાવીરના સમયમાં આર્યદેશને પૂર્વમાં અંગમગધ સુધી, દક્ષિણમાં કૌશામ્બી સુધી, પશ્ચિમમાં કુરુક્ષેત્ર સુધી અને ઉત્તરમાં કુણાલ દેશ (શ્રાવસ્તી) સુધી બતાવ્યો છે. આ અમને ઠીક નથી લાગતું. તે વખતે આટલા પ્રદેશમાં ધર્મની માન્યતા નિબંધ થતી હતી. તેથી કલ્પસૂત્રમાં એને આર્યક્ષેત્ર કહી દીધું. તેથી એ વાત સમજવામાં નથી આવતી કે બાકીનું ભારત આર્યક્ષેત્ર ન હતું. જેન–શાસ્ત્રોમાં તે આર્ય ખંડની સ્થિતિ અને વિસ્તાર તે ઘણો વધારે છે. તેથી ભારતનો એક ભાગ જ આર્ય-દેશ કેમ માની શકાય ?
વીર તા. ૨૮-૧૨-૪૬
આપે જૈન સાહિત્યના આધારે પ્રાચીન વૈશાલી ઉપર જે પ્રકાશ પાડ્યો છે, તે ઘણો જ અગત્યનું છે. છે. મેતીચન્દ્ર, પ્રિન્સ ઓફ વેસ પૂજિયમ
મુંબઈતા. ૬-૯-૪૬
(૫) ખરેખર આપે આધુનિક બનિયા-બસાઢને મહાવીરસ્વામીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com