Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak

View full book text
Previous | Next

Page 168
________________ (૨૨) આપના બન્ને પ્રકાશને–વૈશાલી” અને “ વર-વિહારમીમાંસા' મળ્યા. જૈન તથા ભારતીય ઈતિહાસના સમ્બન્ધમાં આપ જે અન્વેષસુનું કાર્ય કરી રહ્યા છે. તેમાં આ બન્ને ગ્રન્થ પ્રશંસનીય વિચારધારા છે. જેન સમ્બન્ધી વિસ્તૃત સાહિત્યથી ભારતીય ઈતિહાસને હજુ ઘણું મેળવવાનું છે. આપે જે વિદ્વતાપૂર્ણ રીતે પિતાને પક્ષ સ્થાપન કર્યો છે, તો અને અન્ય બાબત પર જે કમબદ્ધ રૂ. વિચારો પ્રકટ કર્યા છે તથા પ્રાચીન મતનું જે પાંડિત્યથી જડન કર્યું છે તેનાથી પ્રત્યેક વાચકને સંતોષજ થશે. આપના આ બને પ્રકાશને અનુશીલન-કાર્યના આદર્શરૂપે સ્વીકારવા જોઈએ. લીમેન, બેડીકેટ આપને એન આર, બરી ડો. એ. ડ શેમસ. તા. ૨૧ અગસ્ત, ૧૯૪૮ (૨૩) આપના ગ્રન્થ “વૈશાલી ” માં આપે જન પરંપરાઓ, સમસામાયિક સાહિત્ય તથા અન્ય સૂત્રો સબંધી આપની વિશાળ બહુશ્રુતતાનો ઉચિત ઉપયોગ કર્યો છે. અને વિભિન્ન ધર્મોથી સંબધ રાખનાર વૈશાલીને બિહારના મુજફફરપુર જિલ્લાની અંદર વર્તમાન બસાહના રૂપમાં હોવાની ખૂબ સુદઢ પુષ્ટિ કરી છે. આશા છે ભવિષ્યમાં પુરાતત્વ સમ્બન્ધી જે ખેદાઈ-કાર્ય થશે, તેનાથી આપની વાતને વધારે પુષ્ટિ મળશે અને આ વિવાદ પ્રસ્ત પ્રશ્નનો અંત આવી જશે. છે. લીવર લેખે કલકત્તા, ૧ મી માર્ચ ૧૯૪૭ ઈન્સ્ટીટયૂટ દ સિવિલાઈજેશન ઈદી સારાને, પેરીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170