Book Title: Vaishali
Author(s): Vijayendrasuri
Publisher: Kashinath Sarak

View full book text
Previous | Next

Page 166
________________ આનંદ થયો. જૈન–સાહિત્યની સાથે મારે વિશેષ પરિચય નથી. છતાં પણ આપની આલોચના સંપૂર્ણ રીતે એતિહાસિક પ્રણાલિકાથી માન્ય છે. આપે જે કંઈ લખ્યું છે તે જૈનગ્રન્થના જ આધારે નહીં, પરંતુ પ્રત્યેક વાતને ઉપલબ્ધ બધા પ્રમાણે દ્વારા નિષ્પક્ષપાત રીતે ચચી છે. આલોચનાત્મક વિષયની મીમાંસા કરી છે. પ્રાચીન ભારતના ભૌગોલિક તત્વસંબંધી શોધખોળ કરવા માટે આ બન્ને પુસ્તકે ઘણું જ ઉપયોગી નિવડશે. ઉપરના વિષય આપે એવી સરલ ભાષામાં લખ્યા છે કે મારા જેવા સાધારણ પાઠકને પણ આપની યુકિતનું અનુસરણ કરવામાં જરાયે મુશ્કેલી પડી નથી. છે. સુરેન્દ્રનાથ સેન.. તા. ૨૦–૮-૪૬, ભૂતપૂર્વ—ઉપકુલપતિ. દિલ્હી વિશ્વવિદ્યાલય. (૧૭) ...આપનાં મેકલેલાં બધાં પુસ્તકો મળ્યાં છે. “વૈશાલી” અને “દામા.” મને ખૂબ જ ગમ્યાં. આપે મને જૈનધર્મનાં પુસ્તકે મેકલ્યાં તેથી મને હવે જૈન પુરાતન સાહિત્ય વિષે જાણુવાની ઉત્કંઠા થઈ છે. આપ મને એમાં દરવણું આપશે તો આભાર.” શાહપુર-અમદાવાદ –અનુભટ્ટ તા. ૨૩–૧–૫૪ (૧૮) “...આપની “શૈશાલી' પુસ્તક મળી, તે બદલ ધન્યવાદ. આપને પ્રયાસ અત્યન્ત પ્રશંસનીય છે.” – જૈનધર્મદિવાકર શ્રી આત્મારામજી મહારાજ તા. ૨૦-૧૭-૪૬ –લવીયાના અને “રુદ્રદામજી મને હવે જ એમાં દેરવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170