________________
'वैशाली' ना सम्बन्धमां केटलाक महत्त्वना अभिप्रायो.
( ૧ )
“ ભારતીય ઈતિહાસના સંબંધમાં હજી ઘણી શેાધખેાળ કરવાની જરૂર છે, ખાસ કરીને ઈતિહાસના પ્રસિદ્ધ સ્થાનાનાં સબંધમાં હજી લેાકેા બહુ ઓછું જાણે છે. સુપ્રસિદ્ધ વિદ્વાન મહાત્મા શ્રા, વિયેન્દ્રસૂરિજીએ આ દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. ભારતીય ઇતિહાસમાં સુવિખ્યાત પ્રાચીન નગરામાં વૈશાલીનું શ્રેષ્ઠ સ્થાન છે. બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં આને ધણા જ ઉલ્લેખ થયેલા છે. આવા મહત્ત્વપૂર્ણ શહેરના સંબંધમાં આ પ્રામાણિક અને ઉપયોગી પુસ્તક લખીને લેખકે હિન્દી સાહિત્યની પ્રશંસનીય સેવા કરી છે. ( એકપત્ર)
(૨)
વૈશાલી બૌધ્–સમયનું એક પ્રસિદ્ધ નગર હતું. આ નગરનુ જૈન અને બૌદ્ધ ગ્રન્થામાં ખૂબ વર્ણન આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રી વિજયેન્દ્રસૂરિજીએ તે પ્રાચીન નગરના સ્થાનની એળખાણ કરાવવાને પરિશ્રમ કર્યાં છે. તેમના એ નિણ્ય કે આધુનિક સાઢ જ પ્રાચીન વૈશાલી છે, ઠીક લાગે છે. આય ક્ષેત્ર, વિદેહ, વૈશાલી આદિના સબંધમાં જૈન, વૈદિક તથા બૌદ્ધ ગ્રન્થાનાં પ્રમાણેા આપવામાં આવ્યા છે. જૈન અને વૈદિક ગ્રન્થાના ઉદ્દરણ તે મૂલ પુસ્તકમાંથી આપેલાં લાગે છે, પરન્તુ બૌદ્ધ ગ્રન્થાના મૂલ ઉદ્દરણુ ન આપીને અંગ્રેજીમાંથી અવતારિત કરવામાં આવ્યા છે; તે પણ મૂલમાંથી જ લેવામાં આવ્યા હૈાન તે। સારું થાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com