________________
so
જ નિરન્તર વહે છે.
૪ શાસ્ત્રોમાં વૈશાલીની પાસે ક્ષત્રિયકુંડ બતાવ્યું છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે નથી.
૫. વિદેહ-દેશ ગુંગાની ઉત્તરમાં છે, જ્યારે આધુનિક ક્ષત્રિયકુંડ ગંગાની દક્ષિણમાં છે.
ઉપરના નિષ્કર્ષોંથી એ સ્પષ્ટ સાબીત થાય છે ઃ લિમ્બુઆની પાસેના પત ઉપર રહેલા સ્થાનને ભ્રાન્તિવશ ક્ષત્રિયકુંડ માની લેવામાં આવ્યુ છે. અહીંઆ ભગવાનનુ ચ્યવન, જન્મ કે દીક્ષા કાઈ પણ કલ્યાણક નથી થયું.
શાસ્ત્રોના આધારે અમારૂં એ માનવુ છે કે જે સ્થાન અત્યારે સાઢના નામથી પ્રસિદ્ધ છે, તે જ પ્રાચીન વૈશાલી છે. આનીજ પાસે સ્વત ત્ર ક્ષત્રિયકુ ડગામ હતું. જ્યાં ભગવાનના ત્રણ કલ્યાણકા થયાં હતાં. આજ સ્થાનની પાસે આજે પણ વાણિયાગામ,મનપરાગાછી અને કાલ્લુઆ વિદ્યમાન છે. આ ક્ષત્રિયકુંડ આજકાલ વાસુકુંડના નામથી પ્રસિદ્ધ છે, આકિ યાલાજિકલ વિભાગ પણ વાસુકુંડને જ પ્રાચીન ક્ષત્રિયકુંડ માને છે. અહીંના નિવાસીઓ પણ એમજ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com