________________
કે ભગવાનને જન્મ અહીંયા જ થયું હતું. સન્ ૪૧માં અમે સ્વયં અહીં ત્રણ ચાર દિવસ રહીને બસાઢ, કમનછપશગાછી, હુઆ, વાણિયાગામ અને અશોકસ્તંભ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ નદીને પ્રવાહ બદલાઈ જવાથી વાણિયાગામ, છેલ્લાગ, અને કર્મારામ નદીના પૂર્વ ભાગમાં આવી ગયાં છે
૧ આજ વહાલીમાં જે કંગાય છે તે જ શ્રીમહાવીર સ્વામીનું જન્મ સ્થાન છે. ત્યાં તીર્થકરોની મૂતિઓ નિકળવાથી આ વાહ પ્રગટ થાય છે.
-ઝાલીન જૈન સ્મારક (બાહ્યાચારી શીતલપ્રસાદજી) પૃષ્ઠ 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com