________________
ઉપસંહાર :
૬૯
હવે સક્ષેપમાં અમે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા, તે
લખીયે છીએ.
૧. આધુનિક સ્થાન જેને ક્ષત્રિયકુંડ કહેવામાં આવે છે અને જે લિમ્બુઆડની પાસે બતાવવામાં આવે છે, તે મુંગેર જિલ્લાની અંદર છે. મહાભારતમાં આ પ્રદેશના એક સ્વતંત્ર રાજ્ય- મેાદ્યાગિરિ 'ના નામથી ઉલ્લેખ કર્યો છે. જે અ'તમાં અંગદેશની સાથે ભેળવવામાં આવ્યા હતા, મતલબ કે પ્રાચીન ઐતિહાસિક યુગમાં આ સ્થાન વિદેહ દેશમાં ન હતું. પરન્તુ અંગદેશ અથવા માદ્યાગિરિની અંતર્ગત હતુ. તેથી આ સ્થાન ભગવાનની જન્મભૂમિ ન હેાઈ શકે.
૨. આધુનિક ક્ષત્રિયકુંડ પર્યંત ઉપર છે, જ્યારે પ્રાચીન ક્ષત્રિયકુંડની સાથે શાસ્ત્રામાં પર્યંતનુ કાઈ વર્ણન નથી મળતું. વૈશાલીની આસપાસ ક્રાઈ પહાડ નથી, તેથી તેજ સ્થાન ભગવાનનું જન્મસ્થાન હોવાના વધારે સંભવ લાગે છે.
૩. આધુનિક ક્ષત્રિયકુંડની તળેટીમાં એક નાળુ છે. તે ગ’ડકી નદી નથી. ગંડકી નદી આજે પણ વૈશાલીની પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com