________________
જવાના બે રસ્તા હતા–એક જળમાર્ગ અને બીજે સ્થલમાર્ગ. ભગવાન રથલ-માર્ગ (પુલ)થી ચાલ્યા અને દિવસ આથમવામાં એક મુહૂર્ત બાકી હતું, ત્યારે ત્યાં પહોંચી ગયા. (રાત્રે સ્મરગામ રહ્યા અને બીજે દિવસે).કલાકમાં પ્રવેશ કરતી વખતે તેમને છનું પારણું હતું. કલ્લાક–સન્નિવેશમાં પહોંચ્યા પછી ભગવાને ભિક્ષા માટે બહુલ નામના અમલાણના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં બહુલ બ્રાહ્મણે સાકર અને શીથી મિશ્રિત ખરથી પારણું કરાવ્યું.
ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રમાં લખ્યું છે કે નવમાં ચતુર્માસ પછી અનુક્રમે વિહાર કરતાં વૈશાલીથી નાવ દ્વારા ગંડકી નદીને પાર કરીને ભગવાન વાણિજયરામ પધાર્યા.
तत : प्रतस्थे भगवान् ग्राम वाणिजकं प्रति । मार्गे गण्डकिका नाम नदी नावोत्ततार च ॥
ત્રિવદિશા નમર્ગ, ર્જ ૪૮ % ૧૨, અર્થાત્ વૈશાલીથી વાણિજકઝામની તરફ જવા માટે ભગવાને ગંડકી નદી પાર કરી. આનાથી નિર્ણય થાય છે કે આ બધા ગામો એકબીજાની પાસે પાસે હતા–વૈશાલી, કુડપુર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com