________________
૪૮
મહાવીર તીર્થકરની જન્મભૂમિ' નામને છે. હારનલ ને લેખ. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃષ્ઠ ૨૧૮
(૨) કુંડગામ નામ પણ વૈશાલીનું જ હતું અને વૈશાલી જ ભગવાનની જન્મભૂમિ હતી.
–ડે. હારનલને ઉપરને લેખ
૧૯૩૦માં ડે. એકાબીએ એક લેખમાં લખ્યું હતું કે વૈશાલી–ભૂલશાલી, વાણિયગામ અને કુંડગામ આ ત્રણેના સમૂહ રૂપે હતું. કંગામમાં કલ્લાક નામની એક શેરી હતી
- ભારતીય વિદ્યા સિંધી સ્મૃતિ ગ્રંથ, પૃષ્ઠ ૧૮૬
(૩) આ કેલ્યાગ-સન્નિવેશથીયુકત પરંતુ તેનાથી બહાર ક્રિપલાશ નામનું એક ચૈત્ય હતું. સાધારણ ચૈત્યની માફક તેમાં એક મંદિર અને તેની આસપાસ બગીચો હતો. આ કારણથી વિપાક-સૂત્ર (૧૨)માં તેને દૂઈપલાસ ઉજાણ” રૂપમાં લખ્યું છે, અને તે નાયકુલનું જ હતું. તેથી તેનું વર્ણન
ના સવ–કા' અથવા “નાથ એ પ્રમાણે (કલ્પસૂત્ર ૧૧૫ અને આચારાંગ સૂત્ર ૨, ૧૫ સૂ. ર૨) કરવામાં આવ્યું છે.
–જે. સા. સં. નં. ૧ નં ૪ પૃષ્ઠ ૨૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com