________________
૫૫
દૂત અને (૨૦) સન્ધિપાલ. રાજા સિદ્ધાર્થ આ અધિકારીએથી યુક્ત હતા.
આવશ્યકણિ” માં પણ આના જેવું જ વર્ણન મળે છે.
જે જેકેબીની માન્યતા પ્રમાણે તેઓ માત્ર ઉમરાવ હેત તે શ્રેષ્ઠી” શબ્દને પ્રવેશ કર્યો હોત, નહિ કે રાજા શબ્દને પ્રયોગ.
ક્ષત્રિયને અર્થ સાધારણ ક્ષત્રિય સિવાય રાજા પણ થાય છે. આ વાતને ટેકે ટીકાકારો અને કાશેથી મળે છે.
“ક્ષત્ર તુ સત્ર શાના રાજા વીદુમવા”
-अभिधानचिन्तामणि सटीक पृष्ठ-३४४ આ પ્રમાણે ક્ષત્રિય, ક્ષત્ર વગેરે શબ્દનો પ્રયોગ રાજા માટે પણ થાય છે. પ્રવચનસારોદ્ધાર પત્ર ૮૪માં “ ય રત્તિ ઉપર ટીકાકાર ટીકા કરતાં લખે છે રામ૫ મારક ક્ષત્રિય રાગા” | આથી એ સ્પષ્ટ છે કે પ્રાચીન પરમ્પરામાં રાજાના ઠેકાણે પ્રકારે ક્ષત્રિય શબ્દને પણ પ્રવેશ કરતા હતા. અમારી આ માન્યતાની પુષ્ટિ ટ્રાઈબ્સ ઈન એન્સિયન્ટ ઈંડિયા' પૃષ્ઠ ૩રરમાં ડે. વિમલચરણ લે એ પણ કરી છે.
Savaraswami in his commentary in the Purvamimansa Sutra, Book II, says that the word
c
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com