________________
પ૩
ડો. સાહેબે જે ગ્રંથોના પ્રમાણે આપ્યા છે, તે પ્રમાણે સૂરદાસ વિના તે વાણિજ્યગામની ઉત્તર-પૂર્વમાં હતું અને બાયસંહવા ઉજ્ઞાન (જ્ઞાતવાન ઘાન) કુડપુર (ક્ષત્રિયકુંડ) ની બહાર હતું. (ક) વિપાકસૂત્રમાં લખ્યું છે કે
तस्स णं वाणियगामस्स उत्तरपुरस्थिमे दिसिमाए दुईपलासे नाम उजाणे होत्था।
-विवागसुयं पृष्ठ १६ (ખ) કલ્પસૂત્ર સુબોધકા ટીકામાં પત્ર ૧૧૧માં લખ્યું છે કે
__ कुण्डपुरं नगरं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे असोगवरपायवे तेणेव उवागच्छइ ।
આ બંને ઉદ્દરણેથી એ નક્કી થાય છે કે નાપસંડવ” અને હિપાલ વરાળ બંને જુદા જુદા છે.
(૪) ડો. હારનલ અને ડે. જેકેબી બન્નેએ સિદ્ધાર્થને રાજા ન માનતાં એક ઉમરાવ અથવા સરદાર તરીકે માન્યા છે. તેઓનું એ માનવું છે કે એક બે સ્થાનને છોડીને બાકી બધે ઠેકાણે શાળામાં સિદ્ધાર્થને “ક્ષત્રિય તરીકે જ વર્ણવ્યા છે. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ જૈન ગ્રંથોમાં સિદ્ધાર્થને માત્ર રાજા તરીકે નથી વર્ણવ્યા પરંતુ તેમની અધીનતામાં રહેનારા બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com