________________
તથા દ્વિપલાશચંત્ય પશ્ચિમ કિનારા ઉપર હતા. વાસ્તવમાં આ એકજ નગરના નોખાં નખાં નામો ન હતાં. શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ભગવાનનું એક ગામથી બીજે ગામ જવાનાં વર્ણન મળે છે. આ સિવાય જયાં કોઈ ઠેકાણે બે નામ એક સાથે આવ્યા હેય તેને વર્તમાન બેલવાની પદ્ધતિ પ્રમાણે સમજવા જોઈએ. જેવી રીતે આપણે ભાષામાં બોલીએ છીએ લગડીલેંગીઆ, દિલ્હી-આગરા, જયપુર-જોધપુર, લહેર-અમૃતસર, બનિયા-બસાઢ. આમ એક સાથે બેલવાની પદ્ધતિ કેવલ તે તે ગામની સમીપતાને લઈને પડે છે. (૩) ડે. હારનલે કલાક સન્નિવેશની પાસે એક ક્રિપલાશ ચૈત્ય ઉદ્યાન હૃપાસ ૩જ્ઞાન) બતાવ્યું છે અને તેના ઉપર નાયકલનો અધિકાર બતાવ્યા છે. ડા. સાહેબની સમ્મતિમાં “નાયબ્દવ ૩ ગાળ અને ફૂપાસ ૩ના એકજ હતા.
૧ શ્રમણ ભગવાન મહાવીર નામના પુસ્તકના પાંચમા પાને આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે-“વૈરાત્રી છે ઘશ્ચિમ સર गण्डकी नदी बहती थी। उसके पश्चिम तटपर स्थित ब्राह्मणकुण्डपुर, क्षत्रियकुण्डपुर. वाणिज्यग्राम, कर्मारग्राम और कोलाकसनिवेश जैसे अनेक रमणीय उपनगर और शाखापुर अपनी अतुलसमृद्धिसे वैशाली की. શ્રીવૃદ્ધિ વર રહે છે ” અમારી માન્યતા પ્રમાણે આ વર્ણન ઠીક નથી.
શ્રી બલદેવ ઉપાધ્યાયે ધર્મ અને દર્શન' નામના પુરતમાં આ જ માન્યતાને પૃષ્ઠ ૮૫ ઉપર ફરીથી લખી છે. અનુમાન થાય છે કે વિદ્વાન લેખક પણ તેજ બ્રાતિના શિકાર બનેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com