________________
પ૦
પણું વર્ણન એક સાધારણ ક્ષત્રિયાણીના રૂપે જ કરવામાં આવ્યું છે. જયાં સુધી મને યાદ છે તેને દેવી પે ક્યાંય લખવામાં નથી આવ્યા.
–ડે. જેકેબીને ઉપરને લેખ, (૭) સન્નિવેશ અથવા લત્તો.
–ડો. હારનલને લેખ. કુંડગામને આચારાંગ-સૂત્રમાં એક “સન્નિવેશ તરીકે લખ્યું છે. ટીકાકાએ એને અર્થ “યાત્રી અથવા સંધ (સાર્થવાહ) નું વિશ્રામ સ્થાન કર્યો છે.'
--ડો. જેકેબીને લેખ. (૮) ઉવાસગદાસાઓમાં સૂત્ર ૭૭ અને ૭૮માં વાણિયાગામના પ્રકરણમાં પ્રયોગ કરેલા “ફનીરમારામરા અર્થાત્ ઊંચ, નીચ અને મધ્યમવર્ગવાળું વિશેષણ “દુવ” (રખિલનું બુદ્ધ ચરિત્ર. ૬૨ પૃ.) માં આવેલા નીચેના વર્ણનથી મળે છે. વૈશાલીમાં ત્રણ વિભાગ હતા. જેમાં પહેલા વિભાગમાં સેના ના કળશવાલા ૭૦૦૦ ઘર હતા. વચલા વિભાગમાં ચાંદીના કળશવાળા ૧૪૦૦૦ ઘર હતા અને છેલ્લા વિભાગમાં તાંબાના કળશવાળા ૨૧૦૦૦ ઘર હતા. આ વિભાગમાં ઊંચ, મધ્યમ અને હલકા વર્ગના લેકે ક્રમશઃ રહેતા હતા.
ડે. હારનલને ઉપર્યુંકત લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com