SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મહાવીર તીર્થકરની જન્મભૂમિ' નામને છે. હારનલ ને લેખ. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃષ્ઠ ૨૧૮ (૨) કુંડગામ નામ પણ વૈશાલીનું જ હતું અને વૈશાલી જ ભગવાનની જન્મભૂમિ હતી. –ડે. હારનલને ઉપરને લેખ ૧૯૩૦માં ડે. એકાબીએ એક લેખમાં લખ્યું હતું કે વૈશાલી–ભૂલશાલી, વાણિયગામ અને કુંડગામ આ ત્રણેના સમૂહ રૂપે હતું. કંગામમાં કલ્લાક નામની એક શેરી હતી - ભારતીય વિદ્યા સિંધી સ્મૃતિ ગ્રંથ, પૃષ્ઠ ૧૮૬ (૩) આ કેલ્યાગ-સન્નિવેશથીયુકત પરંતુ તેનાથી બહાર ક્રિપલાશ નામનું એક ચૈત્ય હતું. સાધારણ ચૈત્યની માફક તેમાં એક મંદિર અને તેની આસપાસ બગીચો હતો. આ કારણથી વિપાક-સૂત્ર (૧૨)માં તેને દૂઈપલાસ ઉજાણ” રૂપમાં લખ્યું છે, અને તે નાયકુલનું જ હતું. તેથી તેનું વર્ણન ના સવ–કા' અથવા “નાથ એ પ્રમાણે (કલ્પસૂત્ર ૧૧૫ અને આચારાંગ સૂત્ર ૨, ૧૫ સૂ. ર૨) કરવામાં આવ્યું છે. –જે. સા. સં. નં. ૧ નં ૪ પૃષ્ઠ ૨૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy