________________
(૪) મહાવીરના પિતા સિદ્ધાર્થ કંડગામ અથવા વૈશાલી નગરના કેલ્લાગ નામના લતામાં રહેનારી નાયજાતિના ક્ષત્રિયોના મુખ્ય સરદાર હતા.....સિદ્ધાર્થને કુડપુર અથવા કુડગામના રાજા તરીકે બધે ઠેકાણે વર્ણવ્યા નથી. પરંતુ એનાથી વિપરીત એક સાધારણ ક્ષત્રિય તરીકે (સિલે રિજે) સામાન્ય વર્ણન કર્યું છે, જે એક બે ઠેકાણે તેને રાજ (સિન્થ રાયા) રૂપમાં લખ્યાં છે. તેને અપવાદ રૂપે જ સમજવા જોઈએ.
–ડે. હારનલને ઉપરને લેખ. સિદ્ધાર્થ કઈ મેટે રાજા ન હતા, પરંતુ ઉમરાવ માત્ર હતા, (લેખ- ડે. હર્મન જેકેબીની જૈનસૂત્રોની પ્રરતાવના અનુવાદક શાહ અંબાલાલ ચતુરભાઈ બી. એ.)
- . સા. સં, ખ. ૧. અં. ૪.૪ ૭૧ (૫) મહાવીરની જન્મભૂમિ કેલાગઇ હતી અને તેથી જ
જ્યારે સંસારનો ત્યાગ કર્યો ત્યારે સ્વાભાવિક રીતે જ પિતાની જન્મભૂમિની પાસે રહેલા પિલાશ નામના પિતાના જ કુલના ચયમાં પહેલા જઈને રહ્યા.
(જુઓ ક૯પસૂત્ર ૧૧૫–૧૬)
-ડૉ. હારનલને ઉપર્યુક્ત લેખ. (૬) તે (સિદ્ધાર્થ)ની પત્ની, જેનું નામ ત્રિશલા હતું. તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com