________________
૪s
beyond which lay the Mango grove and the Sala grove of the Mallas.
અર્થાતુ-કપિલવત્યુથી રાજગૃહ ૬૦ જન હતું અને રાજગૃહથી કુશીનારા ૨૫ પેજન હતું. બુદ્દે જયારે અહિંથી પિતાની છેલ્લી યાત્રા કરી તે રસ્તામાં આવનારા સ્થાનેને મહાપરિનિવાણસુત્તમાં આ પ્રમાણ ગણાવ્યા છેઅંબલથિકા, નાલન્દા, પાટલિગામ, (અહીં ગંગા નદી ઉતર્યા હતા) કેટિગામ, નાદિકા, વૈશાલી, ભંડગામ વગેરે વગેરે.
આથી રપષ્ટ રૂપે એ નિર્ણય થાય છે કે “ક્ષત્રિયકુંડગામ અથવા “જ્ઞાતિક વ દેશ [વિદેહ)ની અંદર છે. બુદ્ધની જે છેલ્લી યાત્રાનું વિવરણ મળે છે, એનાથી એ જણાય છે કે આ સ્થાન કેટિગામ અને વૈશાલીની વચમાં હતું. અમારા આ કથનની પુષ્ટિ શાસ્ત્રોથી, ઐતિહાસિક સાધનથી અને પુરાતત્ત્વવિભાગે સંગ્રહેલા પ્રમાણેથી થાય છે.
ખોટી ધારણાઓ ડો. હારનલ અને ડે. જે કેબીએ જેન-શાસ્ત્રો ઉપર આલેચના કરતાં કેટલાક એવાં મન્તવ્ય રજુ કર્યા છે કે જેનાથી ભ્રમ થઈ જાય. તેઓના માનવા પ્રમાણે–
(૧) વાણિયગામ [સં. વાણિજ્યગ્રામ] આ વૈશાલી નામથી પ્રસિદ્ધ શહેરનું બીજું નામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com