________________
“બ્રાહ્મણકુંડગામની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડ ગામ હતું. આ ક્ષત્રિયકુંડગામમાં જમાલિ નામને ક્ષત્રિયકુમાર રહેતો હતો. જયારે ભગવાનના બહુશાલ ચિત્યમાં પહોંચવાની સૂચના ક્ષત્રિયકુંડમાં પહોંચી તે ત્યાંથી એક મેટે જન-સમૂહ ક્ષત્રિયકુંડની વચમાં થઈને બ્રાહ્મણકુંડની તરફ ચાલ્યું. જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યું. આ ભીડને જોઈને જમાલિ પણ ત્યાં આવ્યું. ભગવતી સૂત્રમાં લખ્યું છે કે
"जाव एगाभिमुहे खत्तियकुंडग्गामं नयरं मझं मज्झेणं निग्गच्छइ, निग्गच्छिइत्ता जेणेव माहणकुंडग्गामे नयरे जेणेव । ચંદુલાત્રણ રે......”
ભગવાનના પ્રવચનથી જમાલિના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ. તેથી તે પોતાના માતાપિતાની આજ્ઞા લેવા માટે પાછો ક્ષત્રિયકુંડ ગયે. આજ્ઞા મેળવ્યા પછી એક મોટા લોક-સમૂહ સાથે
___ “सत्यवाहप्पभियओ पुरओ संपट्ठिया खत्तियकुंडग्गामे नयरे मज्झं मझेणं जेणेव माहणकुण्डग्गामे नयरे, जेणेव बहु सालए चेहए, जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com