________________
૪૩
તેનુ બીનું પ્રમાણ એ છે કે
,,
"The Vaisali country is described by the pilgrim as being above 5000 li in circuit. On Yuan Chwanges, vol II page-63
―
અર્થાત્-યાત્રી (હુએનસાંગે) વૈશાલી દેશનું વર્ણન કરતાં તેના ઘેરાવા ૫૦૦૦ લી' કરતાં વધારે બતાન્યા છે.
તેથી આજસુધી ‘વિશાલા' કે 'વૈશાલી'ને શહેર સમજીને જે અર્થા કરવામાં આવ્યા છે તે બધા ભ્રામક છે. અને કુડપુર જે વૈશાલીની સમીપમાં હતું તે તેનું પરુ(suburb) નહિ પરંતુ સ્વત ંત્ર નગર હતું. તેમાં જ ભગવાનના જન્મ થયા હતા.
બ્રાહ્મણકું ડગામ ક્ષત્રિયકુંડની સમીપમાં હતું. અને આ બન્નેની વચમાં બહુશાલ ચૈત્ય હતું. એકવાર ભગવાન્ વિહાર કરતા કરતા બ્રાહ્મણકુંડ પધાર્યા અને આ ગામની પાસે બહુશાલ ચૈત્યમાં આવીને ઊતર્યાં હતા. આ આખી કથાને ભગવતી સૂત્રના ત્રીજા ભાગમાં પૃષ્ઠ ૧૬રથી શરૂથી લખી છે, તેમાં લખ્યું છે કે—
66
तस्स णं माहणकुंडग्गामस्स णयरस्स पञ्चत्थिमेणं एत्थ णं खत्तियकुंडग्गामे नामे नयरे होत्था ।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com