________________
“ Vesali-a city, capital of the Licchavis
-Dictionary of Pali proper Names Part II
page~940
અર્થાત્–વૈશાલી લિવિએની રાજધાની હતી.
વૈશાલી વિવિએની રાજધાની ઢાવાને લીધે તે મગધ કે અંગ દેશમાં ન હોઈ શકે. કારણ કે ત્યાં લિચ્છવિએનું ક્યારેય રાજ્ય ન હતુ. તેમનુ રાજ્ય વિદેહ્રદેશમાં ગંગાની ઉત્તરમાં હતું.
17
"
ખ- વજ્જી ( લિચ્છવી અને વિદેàાનું રાષ્ટ્ર ) અને મગધ જનપદેાની વચ્ચે ગંગા નદ્રીની સીમા હતી. ’’
મ્રુત્ત નિકાય, ભૂમિકા પ્રથમ ભાગ, પૃષ્ઠ ૩
રૂપ ટીકાકારાએ કરેલા પ્રમાણે ‘ લેચ્છકી * છે. કુલ્લૂકભટ્ટ અને રાધવાનન્દ નામના બંગાલી ટીકાકારોએ આને · નિચ્છિતિવ’ રૂપે લખ્યું જે. જે ધણુ કરીને પ્રાચીન બંગલા ભાષામાં લકાર અને નકારને સમાન માનવાને કારણે ભ્રમથી થઈ ગયું લાગે છે. ́ મનુસંહિતા ' મોં જોલી અને ખુલહર બન્નેએ ‘ લિ Áવ ’ પાઠ રાખ્યા છે ( જીએટાઇમ્સ ઈન એન્થિયન્ટ ઈન્ડિયા, પૃષ્ઠ ૬૯૪ થી ૨૯૬) કુલ્લૂક ભટ્ટથી મેધાતિથિ ૬૦૦ વર્ષ પહેલા અને ગાવિન્દરાજ ૩૦૦ વર્ષ પહેલા થઈ ગયા છે. આ બન્નેએ લિચ્છિવિ' પાઠ આપ્યા છે. - પાઈઅસદ મહુવા'માં ‘લિન્રી' અને લેઈ બન્ને પર્યાયવાચી છે અને લેઈનું સંસ્કૃત ૩૫૮ લેચ્છકી ’ છે.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
C
www.umaragyanbhandar.com