________________
બાકી છે પરંતુ તેમાં સાધુઓ નથી. કેઈ ઠેકાણે છે તે બહુ જ છેડા. દસ વીસ મન્દિર દેવતાઓના છે, જેમાં અનેક મતાનુયાયીઓ ઉપાસના કરે છે. જૈનધર્મને માનનારાઓ મોટી સંખ્યામાં છે.
વૈશાલીનું પ્રધાન શહેર બીલકુલ ઉજજડ છે. આનું ક્ષેત્રફલ ૬થી૭૦ લી સુધી અને રાજમહેલને વિસ્તાર ચાર કે પાંચ બલીના ઘેરાવામાં છે. ઘણા ઓછા લેકે આમાં રહે છે. રાજધાનીના પશ્ચિમોત્તર પાંચ કે છ લી દૂર એક સંધારામ છે. આમાં કેટલાક સાધુઓ રહે છે. આ લેકે સમ્મતીય સંસ્થા પ્રમાણે હીનયાન સંપ્રદાયના અનુયાયી છે. ક્ષત્રિયકુંડ
બસાઢની પાસે વાસુકુંડ નામનું સ્થાન છે, જે પ્રાચીન ક્ષત્રિયકુંડનું સ્થાનાપન્ન છે. જૈન શાસ્ત્રમાં આને સ્થાન નિર્દેશ કરતાં લખ્યું છે કે –
१ अस्थि इह भरहवासे मज्झिमदेसस्म मण्डणं परमं । सिरिकुण्डगामनयरं वसुमइस्मणीतिलयभूयं ॥७॥
-नेमिचन्द्ररिकृत महावीरचरियं पत्र २६ ભારતના મજઝમ (મધ્યદેશ) માં કુંડગ્રામ નગર છે.
२ जम्बुद्दीवे दीवे मारहे वासे ... दाहिणमाहिणकुंडपुरसंनिवेसाओ उत्तरखत्तियकुंडपुरसनिवेसि नायाणं खतियाण
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com