________________
૩૭
'
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે બનાવેલી ‘કલ્પસૂત્ર' ઉપરની પોતાની ‘સુબેાધિકા’ નામની ટીકામાં ‘વિદ્યુ' શબ્દના અર્થ " (विदेहे) वज्रऋषभनाराचसंहननसमचतुरस्रसंस्थानमनोहरत्वात् વિશિષ્ટો વૈદો યસ્ય ના વિવેદ:''(૪ ૨૬૨,૬૩) કર્યો છે, જે સ ગત નથી લાગતા. એમ લાગે છે કે આવશ્યકણિ 'નેા પાઠ તેએાના જોવામાં નથી આવ્યા. જો જોયા હાત તેા આવા અ ન કરત. આવશ્યકચૂર્ણિના પાઠ અમે નીચે આપીએ છીએ, जाते णातपुते णातकुलविणिवट्टे विदेहे विदेहदिने विदेहजच्चे विदेहस्रमाले सत्तुस्सेहे समचउरंस संठाणसहिते वज्ञरिसभणाराय संघयणे अणुलोमवायुवेगे कंकरगहणी ચોથામે ।’
66
*
9
. કે. પેઢી. તામપ્રાણિત ‘ આવશ્યમૂળિ. ' રૃ. ૨૬૨ આમાં વિદેહ શબ્દ હાવા છતાં પણ કલ્પસૂત્રના ટીકાકારાએ વિદેહ શબ્દના જે અર્થ કર્યો છે તે અહીં જુદી ४ रीते समचउरंस संठाणसहिते वज्जरिसिभणारायसंघयणे " આ શબ્દોમાં રહેલા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે તેમનું ધ્યાન ભગવાનની જન્મભૂમિ તરફ——જે ખાસ બાબત હતી, ન જતાં તેમના શરીરના બંધારણ (વઋષભનારાચ સંધયણુ અને સમચતુરસસંસ્થાન) ની તર વધારે ગયું.
ડૉ. જૈકાબીએ ‘વિજ્ઞ' શબ્દના અર્થ ખુબ સંગત કર્યું છે. તેએાએ 'sacred books of the East' ના ૨૨મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com