________________
પાકી ઈંટોની બનેલી છે. ઈંટે ૧૫” x ૮ ૪૨” છે. ભીંતના પશ્ચિમ છેડે એક ન્હાના સ્તૂપના અવશેષો મળ્યા છે. આ સ્તૂપની ઘણી ઈંટ આમતેમ પડેલી છે. સવા સાત ઈંચના વ્યાસવાળી એક ગોળ ઈંટ હતી જેનો ઉપરનો ભાગ ગોળ હતે. આના વચમાં એક ગોળ કાણું હતું. કનિંધામનું માનવું છે કે આ ઈંટ સ્તૂપના શિખર પરની હશે.
કેહુઆ, બનિયા અને બસાઢની પશ્ચિમમાં બારી નાલા” નામની નદીને પટ ઘણે દૂર સુધી ફેલાયેલો છે. અત્યારે આમાં ખેતી થાય છે.
અહીંઆ એક એવી લેકેક્તિ ચાલે છે કે પ્રાચીન વૈશાલીની ચારે તરફ ખૂણાઓમાં ચાર શિવલિંગ હતા. પરન્તુ આને કેઈ આધાર મળતું નથી. અને એની સાબીતી માટે ન કાઈ પ્રમાણ છે. ઉત્તર-પૂર્વી “મહાદેવ જે કૂમનછાપરાગાછીમાં છે તે વારતવમાં બુદ્ધની મૂર્તિ છે. જે ચતુર્મુખ છે. ઉત્તર-પશ્ચિમમાં એક આરસપાહણનું લિંગ બનેલું છે જે બિલકુલ આધુનિક છે. અહિંના લેકે આ બન્નેને મહાદેવના રૂપમાં ખૂબ જ ભક્તિભાવથી પૂજે છે. વૈશાલીમાં ચીની યાત્રી - વૈશાલીમાં ફાહિયાન અને હુએનસાંગ વગેરે ચીની યાત્રીઓ આવ્યા હતા. એ લેકોએ પિતાના પ્રવાસ-વર્ણનેમાં એનું વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com