________________
નીચે ભૂમિપર્શ મુદ્રામાં બેઠેલી બુદ્ધની એક વિશાલ મૂર્તિ છે. જે મુગુટ હાર અને કાનના આભૂષણ સહિત છે. બુદ્ધના મસ્ત* ની બન્ને બાજુએ મુગુટ અને આભૂષણ પહેરેલી બે બેઠેલી મૂતિઓ છે. તેમના હાથે એવી રીતે રહેલા છે કે જાણે તેઓ પ્રાર્થના ન કરી રહ્યા હોય. આ બન્ને હાની મૂર્તિઓની નીચે નીચેની પંક્તિઓ નાગરી લિપિમાં લખેલી છે. —
१ देयधर्मोऽयम् पवरमहायानयायिनः करणिकोच्छाह (=ઉત્સા) મા (f) જવા-સુતા.
२ यदत्रपुण्यम् तत् भवत्वाचार्योपाध्याय-मातापितोरात्मવચ પૂછામ (૪)–
३ त्वा सकल-स(द ) त्वराशेरनुत्तर-ज्ञानावाप्तयति ।"
અર્થાત્ – માણિક્યના પુત્ર લેખક અને મહાયાનના પરમ અનુયાયી ઉત્સાહે ધર્મપૂર્વક કરેલું આ દાન છે. આનાથી જે કંઈ પુણ્ય ઉપાર્જન થાય તે આચાર્ય, ઉપાધ્યાય, માતા-પિતા અને પિતાનાથી લઈને સમસ્ત પ્રાણીમાત્રના અનંત કલ્યાણની પ્રાપ્તિ માટે થાઓ.”
સ્તમ્ભથી ૫૦ ફીટ દૂર રામકુંડ અથવા મર્કટદ છે. જેના કાંઠા પર કૂટાગારશાલા હતી. ટાગાશાલામાં જ બુદ્દે આનન્દને પિતાના નિર્વાણુની સૂચના આપી હતી. ખેદકામ કરતાં પ્રર્વથી પશ્ચિમ તરફ જતી એક મોટી ભીંત મળી છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com