________________
આ સ્થાન બસાઢ ના નામથી પ્રસિદ્ધ છે. બસાની આસપાસ માઈલ સુધી ફેલાયેલા જુના ખંડેરે આ વાતની સાક્ષી પૂરે છે. અત્યારે જે સ્થાન ઉપર બસાઢ, બનિયા, કહુઆ, કુમન છપરાગાછી અને વાસુકુંડ વસેલા છે. તે પોતાના પૂર્વવર્તી પ્રાચીન નગર વૈશાલી, વાણિજયગ્રામ, કેલ્લાગ સન્નિવેશ, કર્ણાગ્રામ અને કુડપુરની સૂચના માત્ર આપે છે.
પ્રાચીન વાછ૧ ગણતંત્રની રાધાની વૈશાલી હતી. આ દેશના શાસક લિચ્છવીર ક્ષત્રિય હતા. અને તેઓ ગંગાના ઉત્તર વિદેહદેશમાં વસતા હતા. જેના પ્રમાણે અમે. નીચે આપીએ છીએ. આ પ્રમાણેના આધારે વાચકે પિતાની બુદ્ધિથી એ વાતને નિર્ણય કરે કે જેઓ લકવાડ (મુંગેર છલ્લે–મોદાગિરિ)ને લિચ્છવિઓની ભૂમિ અથવા રાજધાની હતી એમ માને છે. તેઓની ધારણે કેટલી બ્રાન્ત અને અનર્થમૂલક છે.
૧ લિચ્છવિ અને વિદેહના રાષ્ટ્રનું નામ “વજજી' હતું. વજજી કોઈ જુદી જાતિ ન હતી. મહાપરિનિવ્વાનસુરની ટીકામાં લખ્યું છે કે-ધ્રુસ ન વળી મા " અર્થાત્ “વજી' રાષ્ટ્રનું નામ હતું.
૨ દિવ્યાવદાનમાં આનું નામ “લિછિવિ છે. છે પરંતુ મહાવસ્તુમાં આને જ લેવી' રૂપે લખ્યું છે. બૌદ્ધ ગ્રન્થને જે અનુવાદ ચીની ભાષામાં થયો છે, તેમાં લિચ્છવી” અને લેછવી” બન્ને રૂપે મળે છે. “સૂત્રકૃતાંગ” અને “કલ્પસૂત્ર”
આદિ જેન–શાસ્ત્રોમાં આનું પ્રાકૃત રૂપ “લેચ્છઈ' છે. જેનું સંસ્કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com